મિત્રો ઘણા લોકો એવા હોય છે કે, જીવનની અંદર તેને હાર પચતી નથી. તે લોકો કોઇપણ કાળે પોતાની હાર સ્વીકારતા નથી. અને હંમેશાને માટે પોતાની જીદ પર અડગ રહે છે. પરંતુ આજે અમે આપને અમુક એવા પિક્ચરો બતાવવા જઈ રહ્યા છીએ કે, જેની અંદર લોકોની આ જીદની તો હદ આવી ગઈ. કેમકે આ લોકો પોતાના મનનું ધાર્યું કરવા માટે કંઈક એવું કરી બેઠા કે જે જોઈને તમે પણ રહી જશો દંગ. તો ચાલો જોઈએ અમુક એવા પિક્ચરો.
આ ભાઈ માટે મોબાઇલને ચાર્જ કરવું એટલું જરૂરી હતું કે, તેને બીજી કોઈ વસ્તુ ન દેખાય. જેથી કરીને તેણે પોતાના માથા પર જ સોલાર પેનલ લગાવી દીધી.
આ ભાઈને મ્યુઝિક એટલું પ્રિય છે કે, મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે પણ મ્યુઝિક સાંભળ્યા કર્યો.
જે લોકોને ખરા અર્થમાં બર્ગર ખાવું છે. તે શહેરની અંદર પુર આવ્યું હોય તો પણ, આ રીતે બર્ગર ખાવા પહોંચી જાય છે.
મુવી તો હું જોઈને જ રહીશ મોબાઇલનું સ્ટેન્ડ હોય કે ન હોય.
આ બાળકને વિડિયો જોવો છે પરંતુ મોબાઇલમાં ચાર્જિંગ ન હોવાના કારણે ન છૂટકે તેને આવી પોઝિશનની અંદર વિડીયો જોવાની ટેવ પાડવી પડી છે.
આ ભાઈ ના શૂઝ નવા છે જે કીચડમાં ખરાબ થઈ જવાના બીકથી તેણે કર્યું કંઈક આવું.
જ્યારે તમારા નાના બાળકને તમારી સાથે લઈ જવું ખૂબ જ અગત્યનું હોય અને તે તમારી પાછળ બેસી શકે તેમ ન હોય તેવા લોકો માટે છે આ સ્પેશ્યલ જુગાડ.
આ બેનને તરબૂચ પણ ખાવું છે અને બીયા પણ બહાર ફેકતા જવા છે.
આ ભાઈ ને પોતાના વાળ પણ કપાવવા છે અને મોબાઈલમાં વીડિયો પણ જોવો છે.
આ ભાઈ એટલા જીદ્દી છે કે, તેણે છોકરી ને આપેલા લવ લેટર ની અંદર બને ઓપ્શનમાં યસ જ કીધું. અને જવાબ પર સર્કલ કરવાનું કીધું, અને છોકરી પણ માથાભારે.. સર્કલ ક્યાં કર્યું જુઓ
જ્યારે કોઈ પત્રકાર પાસે કેમેરામેન ન હોય અને પોતાનો રિપોર્ટ સબમીટ કરવું હોય તેના માટે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.