નાગમણી એક એવું રહસ્ય છે, જે આજથી નહિ પરંતુ વર્ષોથી લોકો ની જિજ્ઞાસાનું કારણ છે. લોકોમાં એવી માન્યતા છે કે, નાની એક એવી વસ્તુ છે જે પૃથ્વી પરની સૌથી વધુ શક્તિશાળી ચીજ છે. જે વ્યક્તિ પાસે નાગમણી આવી જાય તે આ પૃથ્વી પરનો સર્વશક્તિમાન વ્યક્તિ બની જાય છે.
અત્યાર સુધી આપણે નાગમણી વીશે પણ એ કહાની સાંભળી હશે. પરંતુ હજી સુધી કોઈ વ્યક્તિ પાસે એવો કોઈ નક્કર પુરાવો નથી, કે જેથી નાગમણિની શક્તિ જાગ્રત થાય. પરંતુ આ વાત પણ સત્ય છે કે, અનેક વિદ્વાનો તથા વૈજ્ઞાનિકો દ્વારા આ વાત પર ધ્યાન કરવામાં આવી રહ્યું છે જેનો મતલબ એ છે કે આ વાત મા કઈ હોઈ શકે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. લાગણીથી જોડાયેલા એવા રહસ્યો તથા માન્યતાઓ તથા નાગમણી વીશે આપણા વૈજ્ઞાનિકો તથા વિદ્વાનોની અમુક માન્યતાઓ.
વૈજ્ઞાનિકોના માનવા અનુસાર હકીકતમાં પૃથ્વી પર નાગમણી જેવી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જે રીતે વ્યક્તિ યોગ અને મેડિટેશન દ્વારા પોતાની છ ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે. તેવી જ રીતે નાગ પણ વર્ષોની તપસ્યા બાદ પોતાની દરેક ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે. પરંતુ એનો મતલબ એ નથી કે તે પૃથ્વી પરનો સૌથી શક્તિશાળી જીવ બની જાય.
વૈજ્ઞાનિકોએ આ વાતનો ઈન્કાર કરી દીધો કે, નાગ પાસે કોઈ પણ જાતની નાગમણી જેવી કોઇ વસ્તુ હોતી જ નથી. અને જો હોય તો પણ તેનાથી અલગ હતા નાશ પામે છે. આમ વૈજ્ઞાનિકોના અનુસાર નાગમણી જેવી કોઇ વસ્તુ અસ્તિત્વ ધરાવતી નથી.
પૌરાણિક માન્યતાઓ તથા અમુક વિદ્વાનો દ્વારા એવું માનવામાં આવે છે કે, નાગમણી એક મોટા મોતી ના આકારની હોય છે. તથા તે સામાન્ય રીતે ઇન્ડોનેશિયાના સાપોમાં જોવા મળે છે. તથા તેને કે નેચરલ પર્લ ના નામથી ઓળખવામાં આવે છે. આ લોકોનું માનવું છે કે, નાગમણી ખૂબ જ પ્રકાશિત અને દિવ્ય હોય છે.
અમુક લોકોની માન્યતા અનુસાર સ્વાતિ નક્ષત્ર ની અંદર જયારે વરસાદની બુંદો જ્યારે નાગ ના મોહ માં ત્યારે તેન નાગમણી બની જાય છે. તથા આ નાગમણી જે વ્યક્તિ મેળવી લે છે તે વિશ્વનો સર્વશક્તિમાન વ્યક્તિ બની જાય છે. તે પોતાની દરેક ઈન્દ્રીયો પર કાબુ મેળવી શકે છે. તથા એક માન્યતા એવી છે કે નાગમણી દ્વારા લોકો પોતાનું રૂપ પણ બનાવી શકે છે.
પરંતુ આ વાત ફક્ત એક દંતકથા જેવી જ છે. કેમકે હજી સુધી કોઈ જગ્યાએ એવો નક્કર પુરાવો નથી મળ્યો કે, નાગમણિની સાબિતી થાય તથા હજી સુધી કોઈ એવો પુરાવો પણ નથી મળ્યો કે, આ જમાનામાં નાગમણી નું અસ્તિત્વ છે જ નહીં.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…