શું તમે જાણો છો કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો મુકવા માટે કેટલા રૂપિયા કમાઈ છે? નહીં તો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે વિરાટ કોહલી જ્યારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો અપલોડ કરે છે ત્યારે તે અંદાજે રૂપિયા ૮૩ લાખ કમાય છે. અમે આપને બતાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલીના બે કરોડથી પણ વધુ ફોલોઅર્સ છે.
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વિરાટ કોહલી સિવાયના અમુક એવા પ્લેયરો વિશે કે જેની ઇન્સ્ટાગ્રામ પર ની કમાણી જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે. કેમકે આ લોકોની કમાણી એટલી છે કે તેણે વિરાટ કોહલીને તો ઘણો પાછળ રાખી દીધો છે.
ક્રિસ્ટીયાનો રોનાલ્ડો
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 136 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 5.16 કરોડ રૂપિયા
નોમાર
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 100મિલિયન
પોસ્ટ ની કિમમત :- 4.12 કરોડ રૂપિયા
લિઓનસ મેસ્સી
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 97.2 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 3.44 કરોડ રૂપિયા
ડેવિડ બેકહામ
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 49.7મિલિયન
પોસ્ટ ની કિમમત :- 2.6 કરોડ રૂપિયા
ગેરેથ બેલ
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 35.4 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 1.27 કરોડ રૂપિયા
જ્લાટન ઇબ્રાહિમોવિચ
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 34.5 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 1.20 કરોડ રૂપિયા
લુઈશ સુયારેજ
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 29.2 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 1.03 કરોડ રૂપિયા
કોનર મેક્ગ્રેગર
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 24.5 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 85 લાખ રૂપિયા
વિરાટ કોહલી
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 23.2 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 83 લાખ રૂપિયા
સ્ટીફન કરી
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 21.3 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 75 લાખ રૂપિયા
ફ્લોયડ મેવેડર
ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ :- 20.8 મિલિયન
પોસ્ટ ની કિમમત :- 73 લાખ રૂપિયા
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.