અત્યારની ભાગદોડ ભરી જીંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યને સારું રાખવાનું ભૂલી ગયા છે. પોતાની ખાણી-પીણીની અનિયમિતતાના કારણે લોકો અનેક બીમારીઓને નોતરે છે. અને આજે જો કોઈ વ્યક્તિ સૌથી વધુ બીમારીથી પીડાતો હોય તો તે છે હદય ની બીમારી અનેક લોકો હાર્ટ અટેક ના શિકાર બને છે અને પોતાનો જીવ ગુમાવી બેસે છે.
આથી આપણે હંમેશા આપણા હૃદયને તંદુરસ્ત રાખવું જોઈએ જો આમ ન કરવામાં આવે તો આપણે સૌ જાણીએ છીએ કે હદય એક સેકન્ડ માટે પણ કાર્ય કરતું બંધ થઈ જાય તો આપણે જીવ ગુમાવવો પડે છે આવું ન થાય એટલા માટે આપણે હંમેશાં તેની કાળજી લેવી જોઇએ.
આ માટે તમારે નીચે બતાવ્યા પ્રમાણે કોબી સાથે અમુક વસ્તુઓ ભરીને ખાવાથી તમે હૃદયને લગતી બીમારીમાં રાહત મળશે. અને તમારૂ હૃદય તથા તેની કાર્યક્ષમતા પણ વધશે આ માટે તમારે નીચે બતાવ્યા પ્રમાણે સામગ્રીઓમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરવું પડશે.
આ માટે તમારે તાજી કોબીનો એક કપ રસ ની જરૂર પડશે 1 કપ તાજા કોબીનો રસ માં બે ચમચી આદુનો રસ ભેળવી દો ત્યારબાદ આ મિશ્રણને દરરોજ સવારે ભૂખ્યા પેટે ત્યારબાદ જ નાસ્તો કરવો આવું સતત એક મહિના સુધી કરવો.
ઉપર બતાવ્યા મુજબ કોબીના રસ અને આદુના રસ ને મેળવીને રોજ સવારે પીવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી તત્વો દૂર થશે જેને કારણે શરીરમાં તારા નું ખરાબ કોલેસ્ટ્રોલ જમા થશે અને તમારું હૃદય કાયમ માટે ચુસ્ત અને દુરુસ્ત રહેશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.