ગુવાર નું વૈજ્ઞાનિક નામ Cyamopsis Tetragonoloba છે અને ગુવાર ને બીજા ઘણાબધા નામો થી પણ ઓળખવામાં આવે છે. ગુવાર ની ફળી ની અંદર વિવિધ પ્રકારના વિટામીન હોય છે જેમકે વિટામીન એ,અને સાથે સાથે તેની અંદર કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ વધુ હોય છે તમજ ગુવાર ની ફળી એ આયર્ન માટે નો બેસ્ટ સ્ત્રોત છે. આપણા શરીર માટે જરૂરી ફોસ્ફરસ, કેલ્સિયમ, આયર્ન અને પોટેસીયમ આ ગુવાર ની ફળીમાં મળી આવે છે.
ગુવાર ની ફળી ની અંદર રહેલું ગ્લાસેમિક ઇન્ડેક્સ વિવિધ પ્રકારના રોગો જેમકે ડાયાબીટીસ અંને શરીર ની અંદર રહેલ કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ માં રાખે છે. ગુવાર ની ફળી ને એક પ્રકારની ખુબજ લાભદાઈ દવાઈ માનવામાં આઅવે છે.
ગુવાર ની ફળી નું સેવન કરવા થી ઘણી બધી પ્રકાર ની ગંભીર બીમારીઓ થી છુટકારો મળે છે
આપણા શરીર માં હાડકા માટે જરૂરી કેલ્શિયમ અને ફોસ્ફરસ ગુવાર ની ફળી અંદર મળી આવે છે માટે જો તેનું સેવન કરવામાં આવે રેગ્યુલર તો આપનું શરીર સ્વસ્થ રહે છે અને આપણા શરીર ને જરૂરી વિટામીન ની પુરતી થઇ જાય છે. તમજ તેની અંદર નું ફોલિક એસીડ આપણા શરીર ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ગુવાર ની ફળી હૃદય ને સસ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છેતમજ શરીર નું સુગર લેવલ પણ નિયંત્રિત કરે છે. અને સાથે સાથે તેની અંદર ફાયબર પણ હોય છે જે ભોજન પચવામાં મદદ કરે છે. ગુવાર ની કાચી ફળી એ ડાયાબિટીસના દર્દી ને ખુબજ લાભદાઈ છે.
ગુવાર ની રહેલ અંદર ફાઈબર ના કારણે તમારા શરીર ના દરેક પ્રકાર ના વિશેલા પદાર્થો બહાર નીકળી જાય છે અને પાચન સંબંધી સમસ્યાઓ થી છુટકારો મળે છે.
ગુવાર ની ફળી ની અંદર મળતા હાઈપોગ્લાયકેમિક અને હાયપોલિમિમિક ને કારણે હાયપરટેન્શન થી પીળાતા લોકો માટે ખુબજ સારો વિકલ્પ બની શકે છેઅને અંદર રહેલ યોગિક આપનું બ્લડપ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.