જો વાસ્તુ શાસ્ત્ર અને ફેંગ શુઇમા કાચબાને વિશેષ મહત્વ છે કારણ કે કાચબાનું ઘરમા હોવું ઘર માટે શુભ મનાય છે અને તેમને ઘરમા રાખીવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા એકદમ દૂર થઇ જાય છે અને હકારાત્મક ઉર્જાનો વાસ થાય છે પરંતુ શું તમે એ જાણો છો કે ફેંગ શુઇમા આપણે ઘણા પ્રકારની કાચબાનુ વર્ણન છે જે વિવિધ હેતુઓને સફળ બનાવે છે આજે અમે તમને વિવિધ કાચબા અને તેના લાભ વિશે જણાવીશું.
* પરીક્ષાની સફળતા માટે રાખો પીતાળનો કાચબો
અત્યારે બાળકોની સાથે સાથે મોટાઓને પણ સફળતા મેળવવામા પિત્તળનો કાચબો ઘણો બધો સહાયરૂપ બને છે.
* બાળક મેળવવા માટે ઘરમાં રાખો આ કાચબો
જો આ એક ખાસ પ્રકારનો કાચબો છે કે જે તેની પીઠ પર કાચબા છે અને આ કાચબાનુ બાળકને પ્રાપ્ત કરવા માટે વિશેષ મહત્વ આપવામાં આવેલું છે માટે ઘરમા જ્યા તમારે કોઈ સંતાન નથી અથવા જે દંપતિ આ સુખથી વંચિત છે તેઓને તેમના ઘરમા આવા કાચબા રાખે છે અને તેનાથી તેને સંતાન સુખ પ્રાપ્ત થાય છે.
* બિમારીઓથી બચવા માટે પણ કરો આ કાચબાનો ઉપયોગ
જો તમારે ઘરમા આવીને દિવસે કોઈ ન હોય તો બીમારીઓ રહે છે તો તેથી તેને બચાવવા માટે તમારે ઘરમા માટી માથી બનાવેલો એક કાચબો રાખવો જે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં રહેતી બીમારીઓ દુર થાય છે.
* જયારે કોઈ નવો વ્યવસાય શરૂ કરો છો ત્યારે
જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કર્યો છે અથવા તો તમે કરવા માંગો છો તો નવી દુકાનમા તમારે ચાંદીના કાચબાને શુભ માનવામા આવે છે અને આમ કરવાથી તમારે કોઈ પણ વ્યક્તિ માટે વ્યવસાયનો શુભારંભ થાય છે અને તેનાથી તમને નવા વ્યવશાયમાં પ્રગતિ મળે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…