ગમે તેવું કરજ ઉતરી જશે માત્ર થોડા દિવસોમાં! અપનાવો આ વાસ્તુ ટીપ્સ.

આજના સમયમાં દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે. અને સામે સામે લોકોના શોખ પણ વધતા જાય છે. આજે લોકો ગમે તેમ કરીને હાઈફાઈ જીવન જીવવા માગે છે. પરંતુ આવતી જતી મોંઘવારીના કારણે અને પોતાની આવકના કારણે લોકો બીજા પાસેથી લોન લેવાની શરૂઆત કરે છે. અને આપણે બધા જાણીએ છીએ કે, એક વખત ના ચક્કર માં આવી ગયા ત્યાર બાદ વર્ષો સુધી તેના ચક્રમાંથી છૂટી શકાતું નથી.

આજે આપણે અવારનવાર ન્યુઝ પેપર ની અંદર એવા સમાચાર સાંભળતા જ હશો કે, આ લોકોએ દેવાના કારણે આત્મહત્યા કરી લીધી. અથવા તો પોતાનું જીવન ટુંકાવ્યું. આજે હજારો લોકો એક વખત લોન લઈને હજી સુધી હપ્તા ભર્યા કરે છે. અને તે ગમે તેટલી મહેનત કરે છતાં પણ આ લોનના ચક્રમાંથી છૂટી શકતા નથી. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર અમુક એવા નિયમો કે, જે કરવાથી તમે ગમે તેટલા કરજની અંદરથી મુક્તિ મેળવી શકો છો તો ચાલો જાણીએ શું છે આ ઉપાય.

આપણે દરેક લોકો વાસ્તુશાસ્ત્ર વિશે જાણીએ છીએ અને આમાંથી ઘણા લોકો આ વાસ્તુશાસ્ત્રના નિયમો ને માને પણ છે. પરંતુ અમુક સમયે જો તમને વાસ્તુશાસ્ત્રનો દોષ લાગ્યો હોય તો પણ આવા કર્જમાંથી મુક્તિ મળતી નથી. પરંતુ આ જ વાસ્તુ શાસ્ત્ર ની અંદર આવા કરવા માટે ખૂબ જ અસરકારક ઉપાયો બતાવવામાં આવ્યા છે. આથી જો તમે પણ આ ઉપાય અપનાવો તો તમે પણ છુટકારો મેળવી શકો છો. આ વ્યાજના ચક્કરમાં થી તો ચાલો જાણીએ શું છે આ ટિપ્સ.

વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર જ્યારે પણ તમે તમારા કરજ નો કોઈ હપ્તો ચૂકવવા જાઉં અથવા તો તમારું કર જ જોવા જાવ ત્યારે આ કરજને ફક્ત અને ફક્ત મંગળવારના દિવસે જ ચૂકવવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે, જો મંગળવારના દિવસે બીજા કોઈ વાર એ આ કરજો ચૂકવવામાં આવે તો તે ક્યારેય પૂરો થતો નથી. અને આથી જ મંગળવારના દિવસે જ હંમેશાં એ માટે તમારો ઇન્સ્ટોલમેન્ટ કરવો જોઈએ.

આ ઉપરાંત જો તમને મંગળવારના દિવસે તે કરનાર વ્યક્તિ ન મળે. અથવા તો તે વ્યક્તિ મંગળવારના દિવસે પોતાની લોનનો હપ્તો ન સ્વીકારે તો તેના માટે પણ વાસ્તુશાસ્ત્ર ની અંદર એક ઉપાય બતાવવામાં આવ્યો છે. જો તમારી સાથે મંગળવારના દિવસે આવું થાય તો તમે મંગળવારના દિવસે જ તે વ્યક્તિને આપવાના નાણા અલગથી કાઢી લો. આમ કરવાથી તમે આ હપતાની ચુકવણી મંગળવારે જ કર્યું ગણાશે.

આમ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ પણ વ્યક્તિ પોતાનો લોન-કરજ નો હપ્તો મંગળવારના દિવસે ચૂકવશે તો તેને ખુબ જ ટુંકા સમયગાળા ની અંદર પોતાના આ વ્યાજ અને કરજના ચક્રમાંથી મુક્તિ મળી શકશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago