આપણે જાણીએ છીએ કે બોલિવૂડ ની અંદર અનેક વસ્તુઓથી જયાદા આગળ બતાવવામાં આવી હોય છે. કેમકે રીયલ લાઈફ ની અંદર એ વસ્તુઓ શક્ય હોતી નથી. તમે ઘણા મુવી ની અંદર જોયું હશે કે તેની અંદર કોઈપણ એક્ટર ના એકથી વધુ જુડવા હોય છે અને આપણે દરેક લોકો જાણીએ છીએ કે બોલિવૂડના આ જુડવાનું એક્ટિંગ ડબલ રોલ દ્વારા કરવામાં આવે છે. આ ડબલ રોજની પ્રથા આજથી વર્ષો પહેલા પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અંદર હતી.
પરંતુ જ્યારે આપણે આ ડબલ રોલ ને મોટા પડદા પર જોઈએ છીએ ત્યારે આપણને મનમાં એક જ વિચાર થાય છે કે આખરે આ પ્રકાર નું શૂટિંગ કઈ રીતે ઉતાર્યું હશે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડના અમુક એવા એક્ટરોના ડબલ રોલ કે જે જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે.
બોલિવૂડની બ્લોક બસ્ટર મુવી સુલતાન ની અંદર બતાવવામાં આવેલ દિલધડક સ્ટન્ટ સલમાને નહીં પરંતુ તેના આ ડુપ્લિકેટે ઉતાર્યા હતા જેને જોઇને તમે ઘણી તાળીઓ પાડી છે.
અક્ષય કુમારની ફિલ્મ બેબી ની અંદર ઉતારવા માં આવેલા ઘણા સીનમાં અક્ષય કુમાર નહિ પરંતુ તેનો આ ડુપ્લીકેટ કામ કરતો હતો જેને તમે અક્ષય કુમાર સમજી બેઠા.
ઋતિક રોશન એ પણ પોતાની મુવી બેંગ બેંગ ની અંદર ઘણા સીન પોતાના ડુપ્લીકેટ દ્વારા ઉતારવામાં આવ્યા હતા જે જોઈને દર્શકો ખૂબ ખુશ થયા હતા.
બોલિવૂડમાં આમિર ખાનને મિસ્ટર પરફેક્ટ કહેવામાં આવે છે. પરંતુ આમિર ખાન પણ પોતાની મુવીના અને સીન પોતાના ડુપ્લીકેટ પાસે સુટ કરાવતા હોય છે.
તાજેતરમાં જ આવેલી સલમાનની ફિલ્મ ટાઈગર જિંદા હે મા પણ અનેક સીન સલમાનખાનના ડુપ્લીકેટ દ્વારા ઉતારવામાં આવ્યા હતા.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.