મિત્રો, આજ કાલની આધુનિક લાઈફસ્ટાઇલ ના કારણે હૃદય રોગની બીમારી ખુબ વધતી જય છે. આના કારણે ઘણા લોકોનું જીવન ખત્મ થઇ જાય છે.
વધારે તળેલી વસ્તુઓ ખાવાથી આપણા શરીરમા કોલેસ્ટ્રોલની માત્ર વધી જાય છે. વધુમાં વધુ તે ચરબી જ આપણી નશોમાં અવરોધ પૈદા કરી નાખે છે, અને લોહીના પરિભ્રમણ ને રોકી નાખે છે. જયારે લોહી હૃદય મા નહિ પહોંચે ત્યારે હાર્ટ એટેક જેવી સમસ્યા પૈદા થાય છે. આજે અમે તમને એક એવી વસ્તુ ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન ફક્ત પાંચ દિવસ કરવાથી હાર્ટ અટેકની સમસ્યા આવતી નથી.
હ્રદય રોગના મુખ્ય લક્ષણો :
હ્રદય રોગના લક્ષણ આપણને એક મહિના પહેલાજ સમજાવા લાગી જાય છે, જેમાં શ્વાસમાં તકલીફ અને થાક લાગવો, કોઈ કામ વગર અને વ્યાયામ વગર વધારે પરસેવો આવવો, ઉબકા અને ઉલ્ટી ની સમસ્યા થવી, છાતીમાં દુખાવો અને બૈચૈની થવી, સતત ચિંતા અને ઘબરાહટ થવી, હૃદય વધારે ધીમું અને ઝડપથી ઘડકવું વગેરે પ્રમુખ લક્ષણ છે.
મિત્રો તમારે આ કરવાનું છે કે એક લીટર પાણીમાં ૨૦૦ ગ્રામ ઘઉંને ૧૦ મિનિટ સુધી સારી રીતે ઉકાળી લો. ત્યાર બાદ તેને કોઈ સૂકા કપડામાં લપેટીને અંકુરિત થવા માટે રાખી દો. ઘઉંને અંકુરિત થવા માટે ૮-૧૦ કલાક કપડામાં બાંધીને રાખવાનું છે. ત્યાર બાદ ઘઉં અંકુરિત થઇ ને એક ઇંચનો થઇ જશે. હવે તમારે આ અંકુરિત ઘઉંને ૫-૬ દિવસ ખાવાથી તમારા શરીરમાં ખુબ બદલાવ આવી જશે. આવું ફક્ત 5 દિવસ કરવા થી તમારા જીવનમાં હાર્ટ એટેક આવશે નહિ.
હવે તમને એક સવાલ થશે કે ઉકાળ્યા પછી ઘઉં અંકુરિત કેવી રીતે થશે? તો અમે તમને જણાવી દઈએ કે આ ૨૦૦ ગ્રામ ઘઉં ૨૦-૩૦ ટકા ઘઉંમાં જ અંકુરિત હોવાની ક્ષમતા હોય છે અને તેજ ઘઉં આપણે હાર્ટ એટેકથી બચવાની ક્ષમતા રાખે છે.