આ છે દુનિયાના ચાર સૌથી મોંઘા ફળ જેની કીમત છે લાખો માં, વાચો શા માટે?

આપણી પૃથ્વી પર ઘણીબધી પ્રકાર ના ફળો ઉગે છે પણ એ ફળો એટલા બધા મોંઘા નથી હોતા પરંતુ આજે અમે આપને એવા ચાર ફળો વિશે જણાવશું જેની કીમત લાખો માં છે.

રૂબી રોમન દ્રાક્ષ

જેવું નામ એવુજ રૂબી જેવા લાલ રંગ નું આ ફળ છે. આની ખેતી જાપાન ની અંદર ખુબજ મહેનત કરી ને કરવામાં આવે છે અને આની કીમત ૫૮૦૦૦ રૂપિયા છે.

હેલોગન પૈનેપલ

આ ફળ એ ગરમ પ્રદેશ માં ખુબજ સાવધાની સાથે ઉગાડવામાં આવે છે એટલેજ તેની કીમત ૧ લાખ રૂપિયા છે.

ટાઈ નો ટમેટોઝ મેંગો

ખુબજ મોટા આકાર નો આ આંબો ફક્ત જાપાન માં ઓર્ડર કરવાથીજ ઉગાડવામાં આવે છે. અને તેનું બજારમાં ખરીદવા નથી મળતું પણ તેની હરાજી કરવામાં આવે છે અને તેની હરાજીમાં કીમત લગભગ 20 લાખ રૂપિયા સુધી પહોચે છે.

ડેનસુકે વોટરમેલન

આ તરબૂચ એ એકદમ ઘાટા લીલા રંગ નું હોય છે તેના લીધે તે થોડા કાળા રંગ જેવું ચમકે છે. આ ફળ ની ખાશીયત એ છે તેમાં કોઈ પ્રકાર ની લાઈનીંગનથી હોતી અને એની કીમત આશરે ૩.50 લાખ ની આસપાસ છે.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *