એકવારમાં તમને પણ નહીં સમજાય આ 10 તસવીરો

સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે જે દેખાય છે તે હોતું નથી અને જે હોય છે તે દેખાતું નથી અને ખરેખર આવું જ કંઈક બન્યું છે આ ફોટાઓ સાથે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 10 એવા પિક્ચરો કે જે એક નજરે તો જોતા સમજાશે જ નહીં.

આ પિક્ચર જોઇને ભાગ્યે જ કંઈક સમજાશે

જ્યારે પડછાયો મુખ્ય વસ્તુ પર હાવી થઈ જાય ત્યારે કંઈક આવું બની જાય છે

હવે માર્કેટમાં આવી ગયો છે ટમેટા હાથી

આ સીડીઓ છે કે બીજી કોઈ વસ્તુ

ફર્શ પર રહેલી આ બિલાડીને ભાગ્યે જ કોઈ શોધી શકશે

આ ઉલઝન ને સુલઝાવી એટલી આસાન નથી

આ તસવીર જોઈને તમે પોતે પણ દંગ રહી જશો વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ તસવીર

આખરે હાથીની સૂંઢ આવી કેમ છે

આ તસવીર ની અંદર ભાગ્યે જ તમે કંઈક જોઈ શકશો

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *