આજના આપણા બદલાતા જતા ખોરાકના મેનુ ના કારણે આપણા શરીરની અંદર જાતજાતની વસ્તુઓ જતી હોય છે અને આ વસ્તુઓના કારણે આપણા શરીરની અંદર વિવિધ પ્રકારના રસ તથા ઝેર ઉત્પન્ન થતા હોય છે અને આ રસ તથા ખાવાની વસ્તુઓ જ્યારે આપણા પાચન તંત્ર સોસાટી નથી ત્યારે તે શરીરની અંદર બનીને રહી જાય છે માત્ર એક કચરો.
અને જ્યારે આ કચરાનો યોગ્ય નિકાલ થતો નથી ત્યારે આપણા શરીરની અંદર કબજિયાત ગેસ અને અપચા જેવી અનેક બીમારીઓ સર્જાય છે. આથી આપણે કાયમી માટે આપના પેટને તથા આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખવું જોઈએ અને કાયમી માટે રાખવું જોઈએ તેને સાફ.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ચાર એવા ઉપાય કે જે કરવાના કારણે રાતોરાત તમારું પેટ થઈ જશે એકદમ સાફ અને તેની અંદર રહેલી બધી જ ગંદકી થઇ જશે દૂર. જો તમે આ વસ્તુઓનો યોગ્ય રીતે પાલન કરશો તો તમારું પેટ પણ થઈ જશે સાફ અને તમે પણ મુક્તિ મેળવી શકશો કબજિયાત અને બીજા પેટને લગતા અનેક રોગોમાં.
કારેલા :-
કારેલા નુ સેવન શરીરની ગંદકી સાફ કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. કારેલા ની અંદર રહેલો કડવું ગુણ તમારા શરીરની અંદર રહેલી ગંદકીને માત્ર ત્રણ દિવસની અંદર સાફ કરી દે છે અને તમારા શરીરની અંદર ન બનાવે છે આથી કારેલાનું સેવન તમારા પાછળ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.
સંતરા :-
પેટની અંદર રહેલી ગંદકીને સાફ કરવા માટે સંતરાને સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સંતરાનું જ્યુસ પીવાના કારણે તેની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે શરીરની અંદર રહેલા ઝેરી તત્વો અને તમારા મળ વાટે બહાર કરી દે છે અને આથી જ સંતરાનું સેવન માત્ર બે જ દિવસ કરવાના કારણે તમારું પેટ થઈ જાય છે એકદમ સ્વસ્થ.
લીંબુ :-
શરીરની બધી જ એ સાફ કરવા માટે રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર એક લીંબુ નીચોવીને પીવાના કારણે શરીરની અંદર રહેલી બધી જ ગરીબી દૂર થાય છે. તથા લીંબુ ની અંદર રહેલું એસિડ તમારા શરીરની અંદર રહેલા ઝેરી તત્વો ને દૂર કરી દે છે.
બિલ્લુ :-
બીલા નું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલી દરેક ગંદકી દૂર થઈ જાય છે. જો રોજ સવારે ઊઠીને બીલાનું શરબત પીવામાં આવે તો તમારા શરીરની અંદર રહેલા વધારાના ઝેરી તત્વો દૂર થઈ જાય છે અને તમારું શરીર માત્ર એક જ દિવસ મા સાફ થઈ જાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.