કહેવાય છે કે લીલા શાકભાજી આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કેમકે શાકભાજી ની અંદર રહેલા તત્વો તમારા શરીરને જરૂરી એવી દરેક પોષક તત્વો પૂરા પાડે છે. અને આથી તમારા શરીરના સર્વાંગી વિકાસ માટે લીલા શાકભાજી ખૂબ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. સામાન્ય રીતે આપણે બજારની અંદર જાતજાતના શાકભાજી આવતા હોય છે જેની કિંમત અલગ અલગ હોય છે.
પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવા શાક વિશે. કે જે, છે દુનિયાનું સૌથી મોંઘું શાક તમે લગભગ ક્યારેય આ સાચું નામ પણ નહીં સાંભળ્યું હોય. કે આ શાકને જોયું પણ નહિ હોય પરંતુ જ્યારે અમે આ શાક ની કિંમત બતાવશો ત્યારે તમે પણ રહી જશો દંગ. તો ચાલો જાણીએ કહ્યું છે એ શાક..
મિત્રો અમે જે શાક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે શાક ની કિંમત અંદાજે એક હજાર યુરો છે. જી હા મિત્રો જો આ શાકની ભારતીય કિંમત ગણવામાં આવે તો તે થાય છે અંદાજે ૭૬,૦૦૦ રૂપિયા. આટલી કિંમતમાં માત્ર એક કિલો શાક જ આવે છે તો ચાલો જાણીએ કહ્યું છે એ શાક.
અમે જે શાક વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેનું નામ હોપ શુટસ દેખાવમાં તે સતાવરીના છોડ જેવા જ લાગે છે.
સામાન્ય રીતે આ શાક વસંતઋતુમાં જ જોવા મળે છે. અને આથી જ આ શાકને ખૂબ થોડા સમય માટે જ ખાઈ શકાય છે. સામાન્ય રીતે આ શાક જંગલની અંદર થાય છે. અને જો તેને યોગ્ય સમયમાં કાપી લેવામાં ન આવે તો તેના છોડ મોટા થઈ જાય છે જે ખાવા યોગ્ય રહેતા નથી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.