અમે આજે તમને એવી જગ્યાઓ વિશે કહેવા માગીએ છીએ કે જ્યા તમને બાળકોથી લઈને મોટેરા માણસો સુધીના તમામના કપડા ખૂબ જ સસ્તામા લઈ શકશો અને આ એવુ હોલસેલ માર્કેટ છે જ્યા તમને તમારા માટેની પણ શોપિંગ કરી શકો છો અને એ પણ એટલા સસ્તામા કે તમને નવાઈ જ લાગશે કે અહી તમને ટી શર્ટ રુ ૩૦ મા અને શર્ટ રુ ૧૦૦ ની અંદર મળી જશે
અમે તમને આ માર્કેટ એટલે કે દિલ્હીનુ ગાંધીનગર હોલસેલ માર્કેટ જે આપણે સલીમપુર મેટ્રો સ્ટેશન નજીક આવેલ છે અને આ માર્કેટના પ્રેસિડેન્ટ કંવલ બાલીએ કહ્યુ હતુ કે આ માર્કેટમા મધ્યમ વર્ગના લોકને ધ્યાને રાખીને કપડા બનાવવામા આવે છે દરેક લોકો બ્રાન્ડેડ કપડા ન ખરીદી શકે માટે ઘણા બધા લોકો અહી આવે છે અને આ પોતાની જરુરીયાત મુજબ કપડા ખરીદે છે અને આ માર્કેટમા કપડા અહી બનાવવામા પણ આવે છે તેમજ બીજી જગ્યાએ બનાવેલા કપડા અહીં વેચવામા પણ આવે છે.
માટે સામાન્ય રીતે અહી નાના બાળકોથી લઈને યુવાનો માટે કપડા વધુ મળે છે અને જોકે મોટા વ્યક્તિ માટે પણ સ્મોલ અને મીડિયમ અને એક્સેલ સાઇઝના કપડા મળી જશે અને જેની પ્રાઇઝ થોડી વધુ હોઈ શકે છે.
માટે આ માર્કેટમા જીન્સ પણ તમને ૧૪૦ મા મળી જશે જોકે તે પણ તમારે ૩ થી ૪ લેવા જરુરી છે અને જ્યારે સૌથી મોંઘુ જીન્સ તમને ૩૫૦ રુપિયાનુ મળશે અને તેમજ વેસ્ટમા પણ ૨૨ થી લઈને ૪૦ સુધીની વેસ્ટના જીન્સ મળી જશે અને તો બીજો એક માઇનસ પોઇન્ટ એ છે કે તમે અલગ અલગ કલરના જીન્સ નથી ખરીદી શકતા એટલે કે તમારે એક સેટમા તમને એક જ જેવા ૩ થી ૪ જીન્સ મળશે.
માટે આ માર્કેટમા આટલી ઓછી કીમત હોવા છતા લગભગ તમને તમામ લોકો ખૂબ જ ભાવતાલ કરાવે છે અને માટે તમે જ્યારે પણ અહી જાવ તો ભાવતાલ કરવાનુ ભૂલતા નહી કેમ કે વેપારીએ પહેલાથી જ એ પ્રકારેના ભાવ તમને કહ્યા હશે કે જો તમે ભાવતાલ નહી કરાવો તો જરુર છેતરાઈ જશો. માટે મહત્વનુ છે કે આટલુ સસ્તુ હોવા છતા અહી કોઈપણ સેકન્ડ હેન્ડ એટલે કે યુઝ્ડ ગારમેન્ટ્સ નથી મળતા માટે અહી બધા જ ફ્રેશ આઇટમ્સ મળે છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…