આપણા પૌરાણિક જમાનાની અંદર ભારત દેશની અંદર શુકન અને અપશુકનની અનેક વાતો તથા માન્યતાઓ ફેલાયેલી હતી. લોકો દરેક વાતને આ વસ્તુ સાથે જોડી દેતા હતા. આપણે ત્યાં એવી માન્યતા હતી કે જો તમારા જીવનની અંદર અમુક વસ્તુઓ ઘટે તો તે તમારા જીવનની અંદર ખુશીઓના સમાચાર લાવી શકે છે. પરંતુ જો તેની સામે અમુક એવી ઘટનાઓ બને તો તે તમારા જીવનની અંદર અનેક પ્રકારના દુઃખ લાવી શકે છે. તે તમારા જીવનની અંદર અપશુકન માનવામાં આવે છે.
આવી અનેક માન્યતાઓ માની એક માન્યતા છે દૂધનું ઉભરાવું. આપણા દેશની અંદર એવી માન્યતા છે કે જ્યારે સવાર સવારમાં તમે દૂધ ગરમ કરતા હો અને તે પાત્ર ની અંદર થી ઊભરાઈને બહાર ઢોળાઈ જાય તો તે તમારા ઘરની અંદર અપશુકન લાવે છે એવું માનવામાં આવે છે. કે સવાર સવારમાં દૂધ ન આવવાના કારણે તમારા ઘરમાંથી સુખ-શાંતિ અને સંપત્તિને દૂર કરનારું માનવામાં આવે છે.
આપણે ત્યાં એવી માન્યતા છે કે જો આપણા ઘરમાં દૂધ ઉભરાઈ તો તેના કારણે તમારા ઘરમાં અશાંતિ ફેલાય છે. તથા પતિ-પત્ની વચ્ચે પણ સંબંધોની અંદર આવી જાય છે. જો અચાનક તમારા હાથમાંથી કોઈપણ કાચનું વાસણ છૂટી જાય અને તેની અંદર રહેલું દૂધ ઢોળાઈ જાય તો તે ખૂબ જ અપશુકન માનવામાં આવે છે. અને તે તમારા ઘરની અંદર અનેક પ્રકારની ખરાબ વસ્તુઓ તથા નકારાત્મક ઉર્જાઓ આવવાનું કારણ બની રહે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે. કે જો દૂધ વાસણમાંથી ઊભરાઈને બહાર જોડાઈ જાય તો તે તમારા માટે અમુક સારા સમાચાર લાવવા માટેનું કારણ પણ બની રહે છે. આમ આવી અનેક ઘટનાઓ કોઈ પણ વ્યક્તિ સાથે ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાન સફળતા અને અસફળતા અને બતાવતી હોય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…