બોલીવુડ એ એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે કે એમાં રોજ ના ઘણાબધા એક્ટર આવે છે પરંતુ અમે વાત કરી રહ્યા છીએ દિલીપકુમાર નીએમના જેવું કોઈ ના બની શકે. તમને જણાવી એ કે દિલીપકુમાર નું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન છે. પરંતુ બોલીવુડ તેમને દિલીપકુમાર બનાવી નાખ્યો.
દિલીપકુમાર નો જન્મ 11 ડીસેમ્બર ૧૯૨૨ ના પેશાવર ના એક ગરીબ કુટુંબમાં થયો હતો.તેમના પિતાજી ગુજરાન ચલાવા ફળો વહેચતા હતા.ત્યારબાદ એમનો પરિવાર મુંબઈ આવ્ય્પ અને દિલીપકુમાર પણ પરિવાર સાથે મુંબઈ આવી ગયા.અને તમના પિતાજી ને મદદરૂપ થવા ફળ વહેચવા લાગ્યા. અને કોઈ કારણસર એમને તે બધું મૂકી ને પુના આવી ગયા.
પુના માં તેઓ સેન્ડવિચ વેચતા હતા ત્યાં પણ નિષ્ફળતા મળતા ફફરી મુંબઈ આવ્યા. આવતાજ એમના પરિવાર ની ખરાબ સ્થિતિ ની જાણ થતા બધી જગ્યાએ નોકરીઓ શોધવા લાગ્યાઅને ત્યાજ તેમની બોમ્બે ટોકીઝ ની માલકીન દેવિકા રાણી સાથે થઇ.
દેવકી રાણી એ દિલીપકુમાર ના સુંદર ચહેરા ને જોઈ ને તેમને ફિલ્મો ની અંદર કામ કરવાની સલાહ આપી અને તે દિલીપકુમાર ને પણ ગમી અને ફિલ્મો માં આવવા શખત મહેનત કરવા લાગ્યા.અને આખરે જ્વાર ભાટા નામની ફિલ્મ અંદર કામ કરવાનો ચાન્સ મળ્યો. પરંતુ તે સફળ રહી નહિ.
દિલીપકુમાર એ હાર માની નહિ અને અંદાજ ફિલ્મ દ્વારા તેમણે ખુબજ સફળતા મેળવી અને બોલીવુડ ના એક સફળ એક્ટર બની ગયા.દિલીપકુમાર એ તેમના ફિલ્મી કેરિયર માં કોહીનુર,દેવદાસ, દીદાર , મુગલે આઝમ જેવી ઘણીબધી સફળ ફિલ્મો માં અભિનય કરી એક સફળ અભિનેતા બન્યાછે.
તેમણે બોલીવુડ એક્ટ્રેસ સાયરા બાનો સાથે ૧૯૬૬ માં લગ્ન કાર્ય ત્યારે દિલીપકુમાર ની ઉમર ૪૪ વર્ષ હતી અને સાયરા બાનો ની ઉમર ૨૨ વર્ષ હતી. તમજ દિલીપકુમાર એ ઘણાબધા એવોર્ડ પણ મેળવ્યા છે અને આપણી રાજ્યસભામાં સદસ્ય પણ રહી ચુક્યા છે.
આજ આખું બોલીવુડ એમને માન આપે છે અને મોટા મોટા એક્ટર તમના ચાહક છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…