દિલીપ જોશી જે ગુજરાતી એક પ્રખ્યાત કલાકાર છે જે તારક મહેતા કા ઉલટા ચશ્માં ની અંદર ‘ જેઠાલાલ ‘ નો કિરદાર ભજવે છે જે આજ સમગ્ર ભારત ની અંદર ‘ જેઠાલાલ ‘ તરીકે ઓળખાય છે. આજ અમે તમના આ કિરદાર ‘ જેઠાલાલ ’ માટે કેવીરીતે તૈયાર થાય છે તે જણાવશું. આ દિલીપ જોશી થી જેઠાલાલ ના કેરેક્ટર માં બદલાવ લાવવામાં અમિત સંચલા નો બહુજ મોટો ફોળો છે. અમિત સંચલા એ એક મેકઅપ મેન છે .
અમિત જણાવે છે કે તેનું બાળપણ એ અમિત સર નામેકઅપ કરવામાં પસાર કર્યું અને હાલ માં તે હેઈર સ્ટાઇલ અને મેકઅપ ના ક્ષેત્ર માં છેલ્લા 25 વર્ષો થી કરી રહ્યા છે. અને તે દિલીપ જોશી ના દરેક ટીવી ચેનલ ના ટીવી શો ની દરેક ઇવેન્ટમાં હાજર રહે છે. અને દિલીપ જોશી વિષે વિશેષ જણાવતા કહે છે કે તેમના તરફ થી કોઈપણ પ્રકારની ડીમાન્ડ હજુ સુધી આવી નથી અને તેઓ એ પણ વસ્તુઓ જાણતા નથી કે મેકઅપ માટે અમિત કઈ વસ્તુઓ વાપરે છે.
ટીવી સીરીયલ ના સેટ પર દરેક વ્યક્તિ તેમના નેચર ને ખુબ પસંદ કરે છે અને આ ટીવી સીરીયલ ના જેઠાલાલ ના કેરેક્ટર માં આવવા માટે દિલીપ જોશી ને આશરે ૩૦ થી 40 મિનીટ જેટલો સમય લાગે છે અને તેઓ આ કેરેક્ટર માટે જે જેઠાલાલ ની સ્પેસ્યલ અંદાજ વારી મૂછો દરેક 15 દિવશે બદલી નાખે છે અને તેઓ પોતાની પાસે હમેશ એક વધારાની મૂછ રાખે છે. અને અમિત જણાવે છે કે આ તારક મહેતા કા ઉલટા ચશ્માં ના ૧૦ વર્ષ દરમિયાન 200 જેટલી મૂછો બદલી ચુક્યા છે.
દિલીપ જોશી એટલે કે જેઠાલાલ આર્થિક મદદ કરે છે.
આ બાબત વિશે અમિત જણાવે છે કેદિલીપ જોશી એ ખુબજ શાંત અને રીઝર્વ સ્વભાવ ના થઇ ગયા છે જે પહેલા ના સ્વભાવ કરતા જુદુજ પડે છે. તે તમને ૨૫ વર્ષ થી ઓળખે છે અને તેમને દિલીપ જોશી ની અંદર ઘણાબધા બદલાવો જોયા છે. તે પહેલા બધા સાથે હસી મજાક કરતા હતા.
અમિત વધુ વિગતો જણાવતા કહે છે કે થોડા વર્ષ પહેલા તેની ફાઇનાન્સિયલ કંડીશન ઠીક ન હતી ત્યારે તેમના પિતા હોસ્પિટલ માં દાખલ કરેલ ત્યારે દિલીપ જોશી એ તેમને આર્થિક મદદ કરી હતી.તેમણે ખુદ આવી ને અમિત ની મદદ કરી હતી.આવા ઘણાબધા કિસ્સાઓ છે જેમાં તમણે મદદ કરી હતી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.