ધ્યાન લગાવીને જોજો નહીંતર છેતરાઇ જશે તમારી આંખો.

આજે અમે આપને બતાવી રહ્યા છીએ અમુક એવી તસવીરો વિશે કે જે જોઈને તમે પહેલી જ વખત માં તે વસ્તુ સમજી શકશો નહીં એ જોતા જ તમારી આંખો છેતરાઇ જશે કે ખરેખર આ તસવીરમાં છે શું.

આ તસવીર જોઈને તમે પણ ચોંકી જશો કેમકે અમેરિકન અભિનેત્રી અમાન્ડા કેરીની કારની પાછળ આ ભાઈ કોણ છે.

બાજુમાં ઉભેલી આ મહિલાનો હાથ જુઓ તમારો દિમાગ પણ ચક્કર ખાઈ જશે.

આપ ચિત્ર મગજને ગુમાવી દેવાનું છે તમને લાગતું હશે કે આ તસવીરમાં આ બોડી આ બહેનની છે પરંતુ હકીકતમાં એવું નથી.

આ ચિત્ર જોઈને તમે પણ કન્ફ્યુઝ થઇ જશો કે કોણ કઈ જગ્યાએ બેઠું છે કંઈ સમજાતું નથી.

તમે વિચારી રહ્યા હશો કે આ ચિત્ર ફોટોશોપની કમાલ છે પરંતુ હકીકતમાં આ વસ્તુ બનેલી છે 2010 ની અંદર શહેરની વચોવચ આવડો મોટો ખાડો બની ગયો હતો જેની તસવીર કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી

આવડો મોટો માણસ અને આટલા નાના પગ.

ઉપરથી પુરુષ અને નીચેથી મહિલા આવું કઈ રીતે બની શકે?

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *