આજના પોતાના દોડભાગ ભર્યા જીવનના કારણે મોટાભાગના લોકો ડિપ્રેશનથી પીડાતા હોય છે. પોતાના વધુ પડતા કામના સ્ટ્રેસના કારણે લોકો માનસિક થાક અનુભવે છે અને આથી જ તે ડિપ્રેશનની અંદર જતા રહે છે. ઘણા લોકો જાતજાતની કરીને પોતાના સ્ટ્રેસને ઓછું કરવાની ટ્રાય કરે છે. પરંતુ આ માટે તેનો ઘણો બધો સમય વેડફાઈ જાય છે.
પરંતુ આયુરવેદશાસ્ત્રની ઔષધીઓ વિશે જણાવવામાં આવ્યું છે કે જેના કારણે લોકો ગમે તેવા માનસિક ડિપ્રેશનમાં હોય તો પણ દૂર થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તમારું આ ડિપ્રેશન દૂર કરવાના ઉપાય.
અશ્વગંધા :-
અશ્વગંધા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અશ્વગંધા ની અંદર ભરપૂર માત્રામાં એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જે ડિપ્રેશન ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
બ્રાહ્મી :-
બ્રાહ્મી ની અંદર તમારા શરીરના તણાવથી લડવાની શક્તિ પ્રદાન કરે છે ગ્રામીણ સેવન કરવાના કારણે તમારા શરીરમાં થતી ગભરાટ દૂર થઈ જાય છે અને તમારા મનને શાંતિ મળે છે.
ફુદીનો :-
દરરોજ રીતે ફુદીનાનું સેવન કરવાના કારણે તમને ડિપ્રેશનની સમસ્યામાંથી રાહત મળે છે ઉદીનો તમારા મગજને શાંત રાખે છે અને તમારા મગજને ઠંડું રાખે છે જેને કારણે તમને સ્ટ્રેસ ની સમસ્યા હોય તો તે દૂર થાય છે.
જટામાસી :-
જટામાસીનું સેવન કરવાના કારણે પણ તમારા ડિપ્રેશનની સમસ્યા દૂર થાય છે જેઠ માસની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ડિપ્રેસન્ટ ગુણ હોય છે જે તમારા મગજને શાંત રાખે છે અને તમને સ્ટ્રેસ વધવા દેતા નથી.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.