મા બનવું એ દરેક સ્ત્રીનું સપનું હોય છે પરંતુ ડિલિવરી દરમિયાન સ્ત્રીઓને અસહ્ય દુખાવો સહન કરવો પડે છે. ડિલિવરી થઈ ગયા બાદ પણ સ્ત્રીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કેમકે ડીલેવરી બાદ સ્ત્રીઓનું પેટ વધી જાય છે. પેટ વધવાના કારણે સ્ત્રીઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવો સરળ ઉપાય જે કરવાથી તમારા પેટની સ્કિન પણ થઈ જશે પહેલાં જેવી ટાઈટ.
ડિલિવરી બાદ મહિલાઓ અને કોશિશ કરે છે કે જેથી તેનું પેટ પહેલાં જેવું ટાઈટ અને સલીમ ફીટ થઈ જાય પરંતુ તેને યોગ્ય પરિણામ મળતાં નથી અને છેવટે એ કાયમી માટે મોટાપાનો શિકાર બને છે. પરંતુ અમે બતાવેલા આ સામાન્ય પરંતુ કારગર નુસખા થી તમે તમારા પેટને બનાવી શકો છો પહેલાં જેવું જ એકદમ ફ્લેટ.
આ માટે તમારે એક દુપટ્ટાને તમારા પેટની આસપાસ એકદમ ટાઈટ લપેટી લેવાનું છે. તમને વાંચીને નવાઈ લાગશે પરંતુ આ એક ખૂબ જ કારગર ઉપાય છે. પેટની સ્કિનને ટાઇટ કરવા માટે તમે પેટની આસપાસ દુપટ્ટો વીટાળી લો. આ માટે તમે બીજા કોઇની સહેતા પણ લઇ શકો છો તથા તમે દુપટ્ટો ઉઠ્યા બાદ તમારા રોજમર્રાના કામ પણ કરી શકો છો.
વાંચવામાં સાવ સામાન્ય લાગતા એવા આ ઉપાયથી તમારી પેટ ની સ્કીમ ધીમે ધીમે ટાઇટ થવા માંડશે તથા વધેલું પેટ અંદર જતું રહેશે. આ સાથે જો રેગ્યુલર રીતે સ્ટ્રેચ માર્ક રિમૂવલ ક્રીમ લગાવવામાં આવે થોડા દિવસોમાં તમારા સ્ટ્રેચમાર્ક ના નિશાન પણ દૂર થઇ જાય છે. અને તમારું પેટ બની જશે પહેલા જેવુજ પાતળુ.
આમ ઘરેબેઠા સાવ સામાન્ય લાગતા એવા આ નુસખા વડે વગર કોઈ કસરત કે વગર કોઈ મહેનતે ડીલીવરી બાદ વધી ગયેલ તમારા પેટની સ્કીન થોડા દિવસોમાં એકદમ ટાઈટ, સ્લિમ અને ફિટ બનાવી શકશો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.