ટેલિવિઝન પર આવતો ડાન્સ ઈન્ડિયા ડાન્સ શો ખૂબ જ પ્રસિદ્ધ અને મનોરંજન શો છે. આ શો ખૂબ જ અદભુત પ્લેટફોર્મ છે કે જ્યાં અનેક ડાન્સરોએ પોતાનું કેરિયર બનાવ્યું છે. અનેક ડાન્સરો અહીં આવીને વિજેતા બન્યા છે અને પોતાનું કેરિયર આગળ બનાવ્યું છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ 10 એવા સેલિબ્રિટીઓની જૂની તસવીરો કે જે ડાન્સ ઇન્ડિયા ડાન્સ પર આવતા પહેલા દેખાતા હતા કંઈક.
રેમો ડિસૂજા :-
રેમો ડિસૂજાએ આ શો ની અંદર સૌથી પહેલા પોતાના કેરિયરની શરૂઆત એક જજ તરીકે કરી હતી. પરંતુ હાલમાં તે બોલિવૂડનો એક સફર ડાયરેક્ટર બની ગયો છે. પરંતુ જ્યારે તેણે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી ત્યારે તે કંઈક દેખાતો હતો આવો.
ધર્મેશ એલાન્ડે :-
ધર્મેશ એ પોતાના કેરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી જ કરી હતી. ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં પોતાના બેહતરીન અંદાજના કારણે અને પોતાની મહેનતના કારણે તેણે સફળતાની સીડીઓ સર કરી હતી અને આજે તે પોતે એક રિયાલિટી શોનું જ બની ને આવે છે. પરંતુ જ્યારે તેને ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં પોતાનું ઓડિશન આપ્યું હતું ત્યારે તે કંઈક દેખાતો હતો આવો.
ગીતા કપૂર :-
ગીતા કપૂરે 15 વર્ષની ઉંમરમાં પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને જ્યારે તેણે પોતાના કરિયરની શરૂઆત કરી ત્યારે કંઈક દેખાતી હતી આવી.
શક્તિ મોહન :-
ડાન્સ ઇન્ડીયા ડાન્સ સીઝન ૨ ના વિજેતા શક્તિ મોહન મુંબઈની અંદર પોતાનો ડાન્સ સ્ટુડિયો ચલાવે છે. સાથે સાથે તેણે બૉલીવુડની અનેક મુવી ની અંદર કામ પણ કર્યું છે અને આઈટમ સોંગ પણ કર્યા છે. પરંતુ જ્યારે તેને પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં ઓડિશન આપવા આવી હતી ત્યારે કંઈક દેખાતી હતી આવી.
પુનીત પાઠક :-
પુનીત પાઠકે પણ પોતાની કેરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી જ કરી હતી અને પાઠક ના પપ્પા ચાહતા હતા કે તે પોતાના બિઝનેસને જોઈન કરે, પરંતુ પુનીત પાઠકે તેનાથી કંઈક અલગ વિચારીને પોતાની કેરિયર ડાન્સ માં આગળ વધારી અને તે તેમાં ઘણો સફળ પણ થયો.
રાઘવ જુયાલ :-
રાઘવ જુયાલે પણ પોતાના કેરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી કરી હતી અને આજે તે આગળ જતાં જતાં dance plus 3 હોસ્ટ પણ કરી રહ્યો છે. પરંતુ જ્યારે તે ઓડિશન આપવા આવ્યો હતો ત્યારે તે કંઈક દેખાતો હતો આવો.
ટેરેન્સ લોઇશ :-
ભારતના સૌથી સફળ કોરિયોગ્રાફર માના એક એવા ટેરેન્સે પોતાના કેરિયરની શરૂઆત ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી કરી હતી ત્યારે તે કંઈક આવો દેખાતો હતો.
બીની શર્મા :-
જેટલી તે પોતે સુંદર છે તેથી જ સુંદર શરૂઆત તેણે ડાન્સ કરીયરની અંદર કરી હતી જ્યારે તેણે પોતાના કેરિયરની શરૂઆત કરી ત્યારે તે કંઈક લાગતી હતી આવી.
સલમાન યુસુફ ખાન :-
સલમાને ડાન્સ ઇન્ડીયા ડાન્સ સીઝન નું ટાઈટલ જીત્યું હતું અને સાથે સાથે તેણે એક અભિનેતા તરીકે પણ પોતાની કારકિર્દી શરુ કરી હતી. જ્યારે તેણે પોતાના કેરિયરની શરૂઆત કરી ત્યારે તે કંઈક દેખાતો હતો આવો.
કુંવર અમરજીત સિંહ :-
કુવર અમરજીત સિંહે ડાન્સ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન ની અંદર ખૂબ જ પ્રખ્યાત થયા હતા અને ત્યારે તે કંઈ દેખાતા હતા આવા.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.