દરેક ને જીવન ની અંદર રૂપિયા પૈસા ની જરૂરિયાત હોય છે એક કે બીજી રીતે દરેક વ્યક્તિઓ ઘણીક બનવાના સખત મહેનત કરતા હોય છે. એવું જોવા મળ્યું છે કે સખત મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. અથવા મહેનત નું પૂરું ફળ મળતું નથી.
આજ અમે એક ઉપાય શોધી લાવ્યા છીએ જેના થી તમારી કિશ્મત ફફરી ચમકવા લાગશે.આ ઉપાય કરવા તમને ફક્ત એક રૂપિયા ના સિક્કા ની જરૂરિયાત પડશે.અને તમન ચોક્કસ પણે પરિણામ મેળવસો જો પૂરી શ્રદ્ધા પૂર્વક કરશો આ ઉપાય .
એક રૂપિયાના સિક્કા ને જ્યોતિષ ની અંદર ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે. ઘરની આર્થિક પરિસ્થિતિ ને સુધારવા તમને શુક્રવાર ના દિવસે સ્નાન કરી પૂજા સ્થળે એક પાણી નું કળશ સ્થાપિત કરી અને તેના પર સ્વસ્તિક બનાવો
આ કળશ ની અંદર એક રૂપિયા નો સિક્કો નાખો અને બીજા દિવસે એ સિક્કા ને પૂજા સ્થળ પર રાખો અને કળશ ના પવિત્ર જડ વડે ચારેબાજુ પાણી છાંટી પવિત્ર કરો. આટલું કરવા થી તમારી સમસ્યા દુર થશે.
માં લક્ષ્મી ને પ્રસન્ન રાખવા પૂજા સ્થળે એક કળશ ની સ્થાપના કરો અને કળશ ની અંદર ધ્રો અને ચોખા ભરો અને સાથે એક રૂપિયાનો સિક્કો પણ સાથે અંદર રાખો. રોજ આ કળશ ની પૂજા કરો. આવું કરવાથી લક્ષ્મીજી ની કૃપા રહેશે. અને સંકટ દુર રહેશે.
ઘર ની અંદર પોઝીટીવ ઉર્જા બની રહે તેમાટે તોજ સાંજે ઘર ના મુખ્ય દરવાજા પાસે ચારમુખી દીવો પ્રગટાવો અને એની અંદર એક રૂપિયા નો સિક્કો પણ ઉમેરો. આવું કરવાથી તમારા ઘર ની આર્થિક પરિસ્થિતિ પણ સુધારશે. અને ઘર ની અંદર લક્ષ્મીજી પધરામણી કરશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.