આ ચપટી જેટલુ ચૂર્ણ તમારી ચા મા નાખીને પીશો તો રહેશો આજીવન નીરોગી

નમસ્કાર મિત્રો આજે અમે આપના માટે લાવ્યા છીએ એક એવો ટોપીક જેની અંદર તમે જાણી શકશો કે કેવી રીતે ફક્ત ચા પીવાથી જ તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો. સામાન્ય રીતે ચાના વ્યસન ને હાનિકારક ગણવામાં આવે છે, પરંતુ આજે અમે આપને એવી ચા વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે તમારા શરીરની અનેક બીમારીઓથી બચી શકશો.

સરગવાના પાનની ચા:-

જી હા જો તમે રોજ સવારે સરગવાના પાન માંથી બનેલી ચા પીશો તો અનેક બીમારીઓથી બચી શકશો. સરગવાના પાનની ચા શરૂઆતમાં ખૂબ બેસ્વાદ લાગશે પરંતુ, જ્યારે તમે તેમના ફાયદા વિશે સાંભળશો ત્યારે નછૂટકે તમને એ પીવાનું મન થઇ જશે.

કેવી રીતે બનાવશો ચા:-

સરગવાની ચા બનાવવા માટે સૌપ્રથમ સરગવાનાં પાનને ધોઈ અને છાયડામાં સુકવી લો. ત્યારબાદ તેનું ચૂર્ણ બનાવી લો. હવે સવારમાં દરરોજ ચા બનાવતી વખતે એક કપ જેટલાં ગરમ પાણીમાં એક ચમચી જેટલું સરગવાના પાનનું ચૂર્ણ ઉમેરી, તેમાં 1 ચમચી મધ ઊમેરી ત્યારબાદ તેને થોડીવાર ઉકળવા દઈ અને ગાળી લો આ રીતે તૈયાર છે સરગવાના પાનની ચા.

સરગવાના પાનની ચા ના ફાયદા:-

1. સરગવાના પાનની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ, વિટામિન સી, પોટેશિયમ અને પ્રોટીન જોવા મળે છે. આથી સરગવાના પાનને વિટામિન્સ અને ખનીજ નો ખજાનો પણ માનવામાં આવે છે.

2. આ ચા પીવાથી તમારા હાડકા મજબૂત બનશે તથા સાંધાના દુખાવા નો પ્રોબ્લેમ જડમૂળમાંથી દૂર થશે.

3. આ ચા પીવાથી હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે.

4. સરગવાના પાનની ચા આપણા શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે, જેના કારણે આપણું વજન ધીમે ધીમે ઘટવા માંડે છે.

5. સરગવાના પાનની ચા કીડનીને લગતા દરેક રોગોમાં ફાયદો કરે છે. આ ચાના કારણે કિડનીમાં રહેલી પથરીને પણ નીકળી જાય છે.

6. સરગવાના પાંદડાના સેવનથી ડાયાબિટીસના દર્દીઓની સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

7. આ ચા ત્વચાને સુંદર અને યુવાન રાખે છે.

8. શિયાળામાં આ ચાનુ સેવન કરવાથી શરદી, ખાંસી વગેરે જેવી બીમારીઓથી દૂર જ રાહત મળશે.

9. આ ચા પીવાથી તમારી આંખોની રોશની વધે છે.

10. શરીરનો રક્તપ્રવાહ વધે છે. જેને કારણે શરીરના દરેક ભાગ સુધી પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન મળે છે.

11. સરગવાના પાનની ચા તમારી મેટાબોલિઝમ સિસ્ટમ સુધારે છે. તેથી તમારી પાચનશક્તિ વધે છે અને જૂના કબજિયાત માટે મુક્તિ મળે છે.

સરગવાના પાનની ચા આપને અનેક બીમારીઓથી બચાવે છે.

 

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago