નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડ સ્ટાર ની અમુક જુની એવી તસવીરો કે જે આનાથી પહેલા તમે ક્યારેય જોઈ નહીં હોય. આજે અમે આપને આ તસવીરો બતાવી ને ચેલેન્જ આપી રહ્યા છીએ કે શું તમે આ તસવીરો જોઈને ઓળખી શકો છો કે ખરેખર આ તસવીર કોની છે.
પ્રિયંકા ચોપડા
સલમાન અરબાઝ સોહેલ અને અલવીરા
અક્ષય કુમાર દારાસિંહ સાથે
અમિતાભ બચ્ચન પોતાની માતાની સાથે
યુવાન વરુણ ધવન પોતાના પરિવારની સાથે
રણબીર અને રિધિમા કપૂર
આમિર ખાન
રાજ કપૂર સાહેબ
દીપિકા પાદુકોણ પોતાના પિતાની સાથે
શાહરુખ ખાન
કરિશ્મા કરીના અને બબીતા કપૂર
શ્રદ્ધા કપૂર પોતાની માની સાથે
સુશાંત સિંહ રાજપૂત
રિતિક રોશન
ગોલુ મોલુ ઋષિ કપૂર
યુવાન અનિલ કપૂર
કંગના રાણાવત
અનુપમ ખેર
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.