સામાન્ય રીતે બોલીવુડ મુવી ની અંદર ઘણા એવા સીન બતાવવામાં આવે છે કે જે જોઈને આપણી આંખો પર વિશ્વાસ ન આવે. પરંતુ આવા સીન ઉતારવા પાછળ તેણે ઘણા પ્રકારના જુગાડ કર્યા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલીવુડના ફેમસ સીન પાછળના જુગાડ.
બોલિવૂડની સૌથી પ્રખ્યાત ફિલ્મ બાહુબલી ની અંદર આ સીન કંઈક આ રીતે ઉતારવામાં આવ્યો હતો.
બોલિવૂડની અંદર આજે અભિનેતાઓ પોતાની શાનદાર બોડી બતાવતા રહેતા હોય છે અને આપણે તેની આવી કસેલી બોડી જોઈ ને આપણો પણ તેવી બોડી બનાવવા વળગી જઈએ છીએ. પરંતુ હકીકતમાં બોલીવુડ પિક્ચરો ની અંદર બતાવવામાં આવતી આ બોડી વીએફએક્સનો કમાલ હોય છે. જો તમને પણ આ વાત પર વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ તસવીર.
કિક ફિલ્મની અંદર આવેલો આ પ્રખ્યાત સીન તો તમને યાદ જ હશે. પરંતુ આ દિલધડક સીન ઉતારવા પાછળની હકીકત કંઇક આ રીતે હતી.
બાહુબલી ફિલ્મની અંદર તમન્ના ભાટિયા ના સુંદરતા ના દરેક લોકો દિવાના થઈ ગયા હતા. પરંતુ તમન્ના ભાટિયા ની આ સુંદરતા માત્ર એક VFX નો કમાલ જ હતો.
હેપી ન્યૂ યર ની અંદર આવતા આ ગીતના અનેક સીન VFX ના કમાલ થી ઉતારવામાં આવ્યા હતા.
ચાંદની ચોક ટુ ચાઈના પિક્ચર ની અંદર ઉતારવામાં આવેલ આ સીન VFX દ્વારા કરવામાં આવેલા છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.