બોલીવુડ ની અંદર અનેક અદાકારાઓ પોતાનાં ઝટકાથી પોતાના ફેન્સને મન મોહી લેતી હોય છે. પરંતુ બોલિવૂડની અભિનેત્રીઓ અનેક પ્રકારના સ્ટન્ટ કરવામાં પણ મોખરે હોય છે. હાલમાં જ મળેલી એક ખબર મુજબ બોલિવૂડની કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા જેવી અભિનેત્રીઓ અવાર નવાર બાઈક ચલાવતી હોય છે અને પોતાને બાઈક ચલાવતા શીખવા માટે તેમણે પર્સનલ ટ્રેનર પણ રાખેલ છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલીવુડની પાંચ એવી અભિનેત્રીઓ છે જે ચલાવે છે બાઈક.
કેટરિના કૈફ
બોલિવૂડની સૌથી સુંદર અને હોનહાર અભિનેત્રી કેટરિના કૈફને બાઈક ચલાવી ખુબ જ ગમે છે. તે અવારનવાર બાઈક ચલાવતી રહે છે અને મુંબઇની સડકો પર બાઇક ચલાવતી જોવા મળે છે કેટરીના કેફ ઘણી વખત રોયલ એનફિલ્ડ જેવી બાઈક લઈને શેર કરવા નીકળે છે.
અનુષ્કા શર્મા
અનુષ્કા શર્મા ને તમે તેની પહેલી જ ફિલ્મ રબ ને બના દી જોડી ની અંદર બાઈક ચલાવતા જોઈ હતી. પરંતુ તે પોતાની રીયલ લાઈફ ની અંદર પણ એવી જ ધૂમ સ્ટાઈલ ની અંદર બાઈક ચલાવે છે.
શ્રદ્ધા કપૂર
તમે શ્રદ્ધા કપૂરને એક થા વિલન ફિલ્મની અંદર બાઈક ચલાવતા જોઈ હતી અને સાથે સાથે તે રીયલ લાઈફ ની અંદર પણ બાઈક ચલાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે.
કરીના કપૂર
કરીના કપૂરને પણ તમે ઘણી મુવી ની અંદર બાઈક ચલાવતા જોય છે. રિયલ લાઈફ ની અંદર પણ તે બાઈક ચલાવવાની ખૂબ જ શોખીન છે. તેમણે film 3 idiot અને ઉડતા પંજાબ ની અંદર પણ બાઈક ચલાવેલી છે.
પ્રિયંકા ચોપડા
બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલિવૂડમાં પણ મશહુર થઇ ચુકેલી પ્રિયંકા ચોપરાએ પોતાની અનેક મુવી ની અંદર બાઈક ચલાવી રહી છે. પ્રિયંકા ચોપડાને પણ ઘણી વખત બાઈકમાં શેર કરવી ખૂબ જ ગમે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.