મિત્રો ઘરની અંદર લોકો પોતાના અલગ જ અંદાજમાં રહેતા હોય છે. બહાર લોકોની સામે પોતાની ઈમેજ છોડાવા માટે લોકો જાતજાતના દેખાવ કરી શકે છે પરંતુ, ઘરની અંદર પોતાનું મન ફાવે તે રીતના રહેતા હોય છે. અને પોતાનું મન ફાવે તે રીતે કપડા પહેરતા હોય છે. ઘણા લોકો જ્યારે ઘરે હોય ત્યારે ખુલતા કપડાં પહેરવાનું ખૂબ જ પસંદ કરે છે. અને ઘણા લોકો તો સાવ શોર્ટ ડ્રેસ ની અંદર જતા હોય છે.
સામાન્ય લોકો તો ઘરમાં આ રીતના રહેતા હશે આપણે જાણી શકીએ છીએ. પરંતુ આપણે ઘણા લોકોને વિચાર થતો હશે કે સેલીબ્રીટીઓ સામાન્ય રીતે ઘરે કઈ રીતના રહેતા હશે, તે કેવા કપડા પહેરતા હશે અને શું ખાતા હશે. જો આપને પણ આ પ્રશ્ન સતાવી રહ્યો હોય તો આજે અમે કરી રહ્યા છે આપના પ્રશ્નોનું સમાધાન. કેમકે, આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડના સ્ટાર્સ છે જે પોતાની ઘરે કઈ રીતના રહે છે.
આમિર ખાન
સૌથી પહેલા વાત કરી આમિર ખાનની તો આમિર ખાન રીયલ લાઇફમાં ખૂબ જ ફની માણસ છે. અને તે ઘરે એકદમ કૂલ સ્ટાઇલ ની અંદર રહે છે. અમીરખાન સામાન્ય રીતે શૂટ બુટ ની અંદર ખૂબ જ ઓછા સમયમાં જોવા મળે છે. અમીરખાન ના ફોટો ની અંદર તે સાવ સામાન્ય માણસ જેવા જ લાગે છે.
સની દેઓલ
હવે જો વાત કરીએ શનીદેવલ ની તો શનીદેવલ ની દેશી સ્ટાઇલ માટે તે સમગ્ર દેશની અંદર જાણીતો છે. સનીદેવલ પોતાના વતનથી જોડાયેલો છે. અને જ્યારે તે પોતાના વતનમાં જાય છે ત્યારે તે એકદમ દેશી જીવન જીવે છે. અને પંજાબમાં પોતાના જીવનના ફોટો પણ વારે વારે અપલોડ કર્યા કરે છે.
સલમાન ખાન
હવે જો વાત કરીએ સલમાન ખાનની તો સલમાન ખાન પોતાના ઘરે ફ્રી સમયની અંદર સૌથી વધુ ટાઈમ પોતાના કૂતરા અને પોતાના ભાણેજ સાથે વિતાવે છે. સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની સ્ટાઇલથી રહેતા નથી. પરંતુ તે પોતાનો મોટાભાગનો સમય જમીન પર જ વિતાવવાનું પસંદ કરે છે.
સોહેલ ખાન
હવે જો વાત કરીએ સલમાનખાનના નાના ભાઈ અરબાઝ ખાનની તો વાત કરીએ સલમાનખાનના નાના ભાઈ સોહેલ ખાનની તો શેર ખાન પોતાના ઘરે એકદમ લાઈટ જીવન જીવે છે. તથા તે મોટેભાગે સાવ સાદા અને ખૂલતાં કપડાં રહેવાનું પસંદ કરે છે.
ધર્મેન્દ્ર
હવે જો ધર્મેન્દ્રની વાત કરીએ તો ધર્મેન્દ્ર પોતાના ઘરે સાવ દેશી સ્ટાઇલમાં રહે છે. આજકાલ તે પોતાનો મોટાભાગનો સમય જાનવરો સાથે વિતાવે છે. ધર્મેન્દ્રને જાનવરો સાથે ખૂબ જ ગાઢ લગાવ છે. અને આથી જ તે મોટાભાગનો સમય આ જાનવરો સાથે જ વિતાવે છે.
શાહરુખ ખાન
હવે જો વાત કરીએ શાહરૂખ ખાનની તો સમગ્ર દેશની સામે એકદમ સ્ટાઇલથી રહેતો શાહરુખ ખાન ઘરમાં સાવ સામાન્ય માણસની જેમ રહે છે. જો તમને પણ વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ એનો ફોટો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.