આ બોલિવૂડ અભિનેત્રીઓની એન્ગેજમેન્ટ રીંગ છે સૌથી મોંઘી, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ !

મિત્રો બોલીવુડ અને પૈસાનો સૌથી જૂનો નાતો છે. કેમ કે બોલિવૂડની અંદર કામ કરતા દરેક કલાકારો કરોડો રૂપિયા કમાતા હોય છે અને મોટેભાગે જ્યારે તે લોકો પોતાના લગ્ન કરતા હોય છે ત્યારે કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખતા હોય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ બોલિવૂડની એક્ટ્રેસ ની એન્ગેજમેન્ટ રીંગ ની કિંમત કે જે જાણીને તમે પણ રહી જશો દંગ, કેમકે આ અદાકારાઓ એ પોતાની એન્ગેજમેન્ટ રીંગ પાછળ કેટલો ખર્ચો કર્યો છે કે જે જાણીને સામાન્ય માણસ તો દંગ જ રહી જશે.

એશ્વર્યા રાય :-

બચ્ચન પરિવારની આવીને સગાઈમાં 53 કેરેટની વીટી પહેરાવવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૦ લાખ છે.

સોનમ કપુર :-

હાલમાં સોનમ કપૂર લગ્નગ્રંથિથી જોડાયેલી છે તેના પતિ આનંદ અહુજા તેને સગાઈમાં ૯૦ લાખ રૂપિયાની વીટી ગિફ્ટ કરી હતી.

કરીના કપૂર ખાન :-

સૈફ અલી ખાનની બેગમ કરિના કપૂરની 2012 ની અંદર સગાઈ થઈ હતી તે સમયે તેને ૫૦ લાખની કિંમતની રિંગ પહેરી હતી.

અનુષ્કા શર્મા :-

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્નગ્રંથિથી જોડાયા અનુષ્કા શર્માની વીટી ની કિંમત એક કરોડ રૂપિયા હતી.

સીલપા સેટી :-

ભારત દેશના પ્રખ્યાત બિઝનેસમેન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ સીલપા સેટી ની વીટી ની કિંમત સૌથી વધુ હતી શિલ્પા શેટ્ટી ને એંગેજમેન્ટ માં મળેલી પોતાની રિંગ ની કિંમત ત્રણ કરોડ રૂપિયા હતી.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *