બિલાડીની આ એક વસ્તુ બનાવી દેશે તમને કરોડપતિ ! જાણો કઈ છે એ વસ્તુ?

મિત્રો પ્રકૃતિ ની અંદર ઘણી વસ્તુઓ એવી હોય છે, જે આપના માટે ખૂબ જ અમૂલ્ય હોય છે અને જે કોઈપણ વ્યક્તિને મળી જાય તો તે વ્યક્તિ બની જાય છે ખૂબ જ ધનવાન. પરંતુ આવી વસ્તુઓ દરેક વ્યક્તિને મળતી નથી. આ વસ્તુઓ કોઈ ખાસ ભાગ્યશાળી વ્યક્તિને જ મળે છે. આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર અમુક વસ્તુઓ એટલી ભાગ્યશાળી હોય છે, કે જો તે તમારી પાસે હોય તો તમે પણ બની શકો છો કરોડપતિ. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક વસ્તુ છે કે જે તમને મળી જાય તો તમે પણ બની શકો છો કરોડપતિ.

હિન્દુ ધર્મની અંદર બિલાડીને માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. અને આથી જ આપણા ધર્મની અંદર બિલાડીને મારવાની મનાઈ ફરમાવવામાં આવી છે. કેમ કે બિલાડીને મારવાથી તમારા ઘરની અંદર ક્યારેય પણ લક્ષ્મીજીનો વાસ થતો નથી. પરંતુ આ જ બિલાડીની જો સાર સંભાળ કરવામાં આવે તો તે બિલાડી બની શકે છે તમારા ઘરમાં આવનાર લક્ષ્મીજીનો આધાર. કેમકે, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ બિલાડીની સાર સંભાળ રાખે છે તે વ્યક્તિના ઘરમાં હંમેશાં એ માટે લક્ષ્મીજીનો વાસ થાય છે.

પરંતુ આ જ બિલાડી પાસે એક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે જો તમને મળી જાય તો તમે પણ બની શકો છો કરોડપતિ. જી હા, લગભગ કોઈ વ્યક્તિ આ વાત વિશે જાણતા નહીં હોય. કેમકે આ વાત આપણા ખૂબ જ પ્રાચીન ગ્રંથોની અંદર બતાવવામાં આવી છે. જેના વિશે હજી સુધી ઘણા ઓછા લોકોને ખબર પડી છે. પરંતુ જો આ વસ્તુ કરવામાં આવે અને બિલાડીની આ વસ્તુ તમને મળી જાય તો તમે પણ બની શકો છો કરોડપતિ તો ચાલો જાણીએ શું છે એ વસ્તુ.

બિલાડી જ્યારે પોતાના બચ્ચાને જન્મ આપે છે, ત્યારે તેની જર નીકળે છે જે ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે બિલાડી પોતાના બાળકને જન્મ આપી દે ત્યારબાદ બિલાડીની ગર્ભ નાળ આવી જાય તો તે વ્યક્તિ બની શકે છે કરોડપતિ! જી હા, આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે. પરંતુ જો તમારી પાસે પણ કોઈ પણ જગ્યાએથી બિલાડીની આ ગર્ભનાળ આવી જાય તો તેને રાખી દો સાચવીને. કેમકે તે છે રસ્તો તમને કરોડપતિ બનાવવાનું.

તમને પ્રશ્ન થશે કે બિલાડીની આ ગર્ભનાળ લાવવી ક્યાંથી? તો અમે લાવ્યા છીએ આ પ્રશ્નનું સમાધાન. જ્યારે તમારી પાલતુ બિલાડી નો ડીલેવરી નો સમય નજીક આવતો હોય ત્યારે તેની ખૂબ જ સેવા કરો અને બને ત્યાં સુધી આ બિલાડીને ક્યારેય પણ એકલી ન છોડો. અને જેવી જ આ બિલાડી તેના બાળકોને જન્મ આપે અને તેની ગર્ભનાળ બહાર આવે ત્યારે તેના પર એક ચોખ્ખું કપડું ઢાંકી દો. અને તેની આ ગર્ભનાળને અલગ કરી દો.

હવે આ ગર્ભનાળને સૂર્યના તડકામાં સૂકવી દો. જ્યારે તે બરાબર સૂકાઈ જાય ત્યારબાદ બિલાડીની આ ગર્ભનાળને તમારી તિજોરી કે જ્યાં તમે તમારા પૈસા અને જ્વેલરી રાખો છો, ત્યાં રાખી દો. આમ કરવાથી તમે માત્ર થોડા જ સમયની અંદર બની જશો ખૂબ જ ધનવાન. અને બિલાડી ની આ ગર્ભનાળ થી મા લક્ષ્મીની કૃપા સદા માટે તમારા પર બની રહેશે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

admin

Recent Posts

અભિમન્યુ ને ભૂલી ને અક્ષરા અભિનવ સાથે રોમેન્ટિક થતી જોવા મળશે, સ્ટોરી માં આવશે નવો વળાંક….

પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…

6 months ago

ગુમ હૈ કિસી કે પ્યાર મેં માં ચાલી રહેલા કોર્ટ રૂમ ડ્રામામાં જીતશે પાખી, તો ભવાની આપશે સઈ ને દગો…

ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…

6 months ago

અનુપમા ને મેળવવા માટે નીચતા ની હદ પાર કરશે વનરાજ, અનુજને થશે તેની ભૂલનો અહેસાસ…

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…

6 months ago

પાખી થી કંટાળીને વિરાટ આપી દેશે છૂટાછેડા, સઈ ફરીથી બનશે ચવ્હાણ પરિવાર ની વહુ….

ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…

6 months ago

અનુપમાની રેટિંગ માં થયો ધરખમ ઘટાડો, ગુમ હૈ કિસીકે પ્યાર મેં એ મારી છલાંગ, તો કંઇક આવ્યો રહ્યો યે રિશ્તા નો હાલ….

વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…

6 months ago

માયા બનશે અનુજ ની પત્ની, તો વનરાજ બનશે અનુપમા ના ઘડપણનો સહારો…

લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…

6 months ago