ભૂલથી પણ ન આપો આ બે વસ્તુઓનું દાન નહિતર થઈ જશો બરબાદ

ભારત દેશની અંદર હિંદુ સંસ્કૃતિ અનુસાર દાન આપવું એ ખૂબ જ સારી બાબત છે હજારો દયાડુ માણસો દરરોજ ને દરરોજ જરૂરત મંદ વ્યક્તિઓને કંઈકને કંઈક દાન આપતા હોય છે અને લોકોની શક્તિ એવી ભક્તિ અનુસાર લોકો પોતાની જેટલી શક્તિ હોય તે અનુસાર દાન આપતા હોય છે. દાન આપવામાં કોઇ પણ વસ્તુ નું દાન આપી શકાય છે અને જ્યારે આપણે કોઇપણ વ્યક્તિને દાન આપીએ છીએ ત્યારે આપણે તે પુણ્ય ના ભાગીદાર અને આથી જ આપણા જીવનની અંદર આવતા દરેક સંકટો દૂર થઇ જાય.

સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનું દાન કરવું ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર ની અંદર એવી બે વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન કોઈને પણ ન કરવું. કેમકે આ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જો આપણે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન પણ વ્યક્તિને કરી દેશે તો આપણે થઈ જશો કંગાળ.

આથી જ આપણે દાન આપતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે ભૂલથી પણ આ વસ્તુઓનું દાન કોઈને પણ ન કરો. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એમ એ વસ્તુઓ કે જે નું દાન કરવાના કારણે તમે પણ થઈ શકો છો કંગાલ.

 

સાવરણી

કહેવામાં આવે છે કે ભૂલથી પણ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિને સાવરણીનું દાન ન કરવું જોઈએ. કેમ કે સાવરણીને જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે અને જ્યારે તમે કોઈ આ તમારા ઘરની સાવરણીને બીજા કોઈ પણ વ્યક્તિને દાન કરો છો ત્યારે તમે તમારા ઘરની લક્ષ્મી ને બીજાને દાન કરી હોય તેવું માનવામાં આવે છે અને આથી જ સાવરણીનું દાન કરવાના કારણે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને તમે પણ બની જાઓ છો એકદમ કંગાલ અને પાયમાલ.

 

પ્લાસ્ટિક કે સ્ટીલ નું વાસણ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્લાસ્ટિક કે સ્ટીલનું વાસણ કોઈ દિવસ કોઈપણ વ્યક્તિને દાન ન કરવું જોઈએ જો તમે કોઈપણ વ્યક્તિને પ્લાસ્ટિક અથવા તો સ્ટીલના વાસણો દાન કરો છો તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું મનાય છે કે તમારા આવા કરવાના કારણે માતા લક્ષ્મી તમારા પર કોપાયમાન થાય છે અને આથી જ તે તમારા ઘરમાં જ્યારે ટકતી નથી અને આથી જ તમે બની જાઓ છો એકદમ દરિદ્ર.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *