આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવી મજેદાર તસવીરો કે જે જોઈને તમે પણ તમારું હાસ્ય કન્ટ્રોલ નહીં કરી શકો. કેમકે આ ભારતીય લોકોએ પોતાના રોજિંદા જીવનની અંદર કંઈક એવો જુગાડ કર્યો છે કે જે જોઈને તમે પણ હસી પડશો.
આ જુગાડની તો શું વાત કરવી ટેમ્પરરી જુગાડ માટે ભારત ખૂબ જ પ્રખ્યાત છે.
આ ચૂલાને જોઈને તમે પણ હસી હસીને લોટપોટ થઇ જશો કેમકે આ જગ્યા ગામડાની છે કે શહેરની તે નક્કી નહીં કરી શકાય.
વરસાદની ઋતુમાં આવું જુગાડ કરવું એ તો ખૂબ સામાન્ય વાત છે.
દેશની અંદર તો નાના બાળકો પણ જુગાડ કરવામાં ખૂબ જ માહિર છે જો તમને પણ વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો આ તસવીર.
શું વાત છે વરસાદની ઋતુમાં વરસાદ થી બચવા માટે નો એક વિચિત્ર ઉપાય.
ખરેખર શું વાત છે એક કાંકરે બે શિકાર.
શું વિકેટ બનાવી છે માત્ર બે જ સ્ટમ્પનો ઉપયોગ કરીને.
શું વાત છે આવે તો મોટર સાયકલને જ ટ્રકમાં ફેરવી નાખ્યો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.