મિત્રો અવારનવાર આપણી પાસે એવા ફોટાઓ આવતા હોય છે કે જેની અંદર લોકો કંઈક એવી સ્થિતિ ની અંદર ઉભા હોય છે. અથવા તો એવી રીતે બેઠા હોય છે કે તે જોઇને જ તમને હસવું આવી જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી જ અમુક તસવીરો કે જે જોઈને તમે પણ તમારું હાસ્ય રોકી શકશો નહીં.
આ એન્જિનિયરને ગોતીને લાવો કે જેણે રસ્તા પર આ રીતના ટોઇલેટ બનાવ્યા છે. કેમકે એ એન્જિનિયર દ્વારા જ આ ટોઇલેટ નું ઉદઘાટન થવું જોઈએ.
ભારત દેશમાં બ્લોક થયેલી ઘરને સાફ કરવા માટેનો આ સૌથી ઉત્તમ ઉપાય છે.
તમે જ વિચારો કે જો મોટા મોટા ઓફિસરો પણ પોતાનો સમય આ રીતે વેડફશે તો પછી નાના માણસો તો શું થાય.
પોલીસ દળ કાયમી માટે પોતાના ફિટનેસ માટે ઓળખાતું હોય છે. અને પોલીસ ઓફિસરોનું ફિટનેસ કેટલું હોય છે એ તો તમે આ ચિત્ર પરથી જ અંદાજો લગાવી શકો છો.
ફિલ્મ બાહુબલી ની અંદર તેના હીરો એ પોતાના ખંભા પર શિવલિંગ ઉપાડ્યું હતું. અને આ બાહુબલીએ પોતાના માથા પર આખી બાઈક ઉપાડી છે.
મોટે ભાગે લોકો ઘોડા પર બેસીને લૂંટ કરવા જાય છે આ ભાઈ નવા આવ્યા લાગે છે.
વજન ઘટાડો બેટી બચાવો.
આજકાલ ટ્રાન્સપોર્ટનો આ નવું માધ્યમ ખુલ્યુ લાગે છે.
જોઈ શકો છો કઈ રીતે એક સાઇકલ એ ઉપાડી લીધું આખુ સ્કુટર.
આ ભાઈ ને ગાડીમાં ફરવાનો ખૂબ શોખ હતો.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.