ઔષધીય ગુણોથી ભરપૂર છે ભાંગ, કેન્સરથી માંડીને હરસ જેવા રોગ મટાડે છે.

ભાંગ ના છોડ વિશે તો આપણે દરેક લોકો જાણીએ છીએ. ભાંગ નો છોડ ભારત દેશ માં લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે લોકો માનીએ છીએ કે ભાંગનું સેવન કરવાના કારણે આપણને નશો ચડે છે અને મોટેભાગે ભાગનો ઉપયોગ આપણે ભગવાન શંકરના પ્રસાદ તરીકે કરતા હોઈએ છીએ. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આ ભાંગના છોડ ના આયુર્વેદિક ફાયદા જે જાણીને તમે પણ રહી જશો.

ભાંગ નો છોડ તમારા શરીરની અંદર રહેલી અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. જો ભાંગનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે અનેક પ્રકારની બીમારીઓને દૂર કરે છે અને તમારા સ્વાસ્થ્યને કાયમી માટે ઠીક રાખે છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ભાંગના કારણે થતા ફાયદાઓ.

 

 

ઝાડા ઉલટી :-

જે લોકોને ઝાડા ઉલટીની સમસ્યા થતી હોય તે જો ભાંગના ચૂર્ણને મધમાં મેળવીને પીવે તો તેને તરત જ રાહત મળે છે.

 

કેન્સર :-

ભાંગમાં અમુક એવા દ્રવ્યો હોય છે કે જેના કારણે તમારા શરીરની અંદર રહેલા કેન્સરની ગાંઠ વધતી અટકી જાય છે. ભાંગ ની અંદર રહેલા તત્વ કેન્સરની કોશિકાઓને દૂર કરે છે અને ધીમે ધીમે તેનો ખાત્મો કરતા જાય છે જેને કારણે ભાંગનું સેવન કરનાર ના કારણે કેન્સરના રોગમાંથી મુક્તિ મળે છે.

 

હરસ :-

10 ગ્રામ ભાંગ અને 30 ગ્રામ અળસી ને વાટીને તેની પેસ્ટ બનાવી તેનું સેવન કરવાના કારણે ગમે તેટલા જુના હરસ હોય તો તે પણ મટી જાય છે.

 

શિરદર્દ :

જો કોઈ પણ વ્યક્તિનું માથું દુખતું હોય તો તે ભાંગનું સેવન કરે તો તેનું નાક તુરત જ ઉતરી જાય છે.

આમ જો યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો ભાંગ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે પરંતુ જો જરૂર કરતાં વધુ માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે તો તે આપણા શરીરને અનેક પ્રકારના નુકસાન પહોંચાડી શકે છે.

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *