મિત્રો ટેલિવિઝન પર ઘણા કોમેડી શો આવે છે. પરંતુ જો હાલમાં સૌથી વધુ ટ્રેન્ડીન્ગ હોય અને સૌથી વધુ હિટકોઈ કોમેડી શો હોય તો તે છે ભાભીજી ઘર પર હે. ભાભીજી ઘર પર હે એક ફેમિલી શો છે જેની અંદર બે પરિવાર દ્વારા કરવામાં આવતી કોમેડી દ્વારા લોકો ખૂબ જ હસે છે. આજે અમે આપને બતાવી રહ્યા છીએ આ સીરિયલના દરેક કલાકારોની અને તેની એક દિવસની ફી.
આસિફ શેખ
આ સિરીયલ ની અંદર વિભૂતિ નારાયણ ની ભૂમિકા ભજવનાર આદાકાર પોતાના એક એપિસોડ માટે 70 હજાર રૂપિયા ફી લે છે અને હાલમાં તેની ઉંમર ૫૪ વર્ષની છે.
સૉંમયા ટંડન
ભાભીજી ઘર પર એની સૌથી બોલ્ડ અદાકારા તથા વિભૂતિ મિશ્રાના પત્નીનો રોલ કરતી સૌમ્યા ટંડન એક એપિસોડ માટે 60,000 રૂપિયા વસૂલે છે તથા હાલમાં તેની ઉંમર ૩૪ વર્ષની છે.
શુભંગી અત્રે
શુભંગી અત્રે આ શોની સૌથી મુખ્ય અભિનેત્રી છે જે આ સિરિયલ મં અંગુરિં ભાભી નો રોલ નિભાવે છે જેની એક દિવસની ફી ૪૫ હજાર છે અને તેની ઉંમર ૩૭ વર્ષ છે.
રોહીતાસ ગૌડ
રોહીતાસ ગૌડ આ સીરિયલના એક એપિસોડ માટે ૬૫ હજાર રૂપિયા વસૂલે છે અને તેની હાલની ઉમર ૫૧ વર્ષ છે.
યોગેશ ત્રિપાઠી
આ સિરિયલમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીનો રોલ ભજવતા યોગેશ ત્રિપાઠીના 1 દિવસની ફી 35000 છે અને તેની ઉંમર ૩૯ વર્ષ છે.
સાણંદ વર્મા
આ સિરીયલ ની અંદર સાણંદ વર્મા એક પાગલ ની ભૂમિકા ભજવે છે. તે આ સિરીયલના એક એપીસોડ માટે ૨૦ હજાર રૂપિયા જેટલું ચાર્જ વસૂલે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.