ગરમાળા ના ઝાડ ની પાંદડીઓ આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદા કારક છે. ગરમાળા ના ઝાડ ના પાંદડા , ફૂલ ,અને તેના મૂળીયા જેવી તમામ વસ્તુઓ ખુબજ ગુણકારી હોય છે. આજ અમે આ ગરમાળા ના ઝાડ ના પડદા થી થતા ફાયદા અને તેના ઉપયોગ થી જડમુળ થી દુર થતા રોગો વિશે જણાવીશું
માઈગ્રેન
માઈગ્રેન એ એક ખુબજ ખતરનાખ બીમારી છે. તેના દુખાવા થી છુટકારો મેળવવા માટે ગરમાળા ના પાંદડા નો રસ બનાવી અને બે ટપકા એ કાન ની અંદર નાખો જે બાજુ દુખાવો થતો હોય. આવું કરવા થી માત્ર ૧૦ મિનીટ ની અંદર તમને દુખાવા થી રાહત થઇ જશે.
ઘુટણ નો દુખાવો
ગરમાળા ના ઝાડ ના પાંદડા માં કેલ્શિયમ ખુબજ માત્રા માં હોય છે તેથી એના પાંદડા નું રેગ્યુલર સેવન કરવાથી ઘુટણ નો દુખાવો સંપૂર્ણ પણે દુર થશે.
સાઈટીકા
સાઈટીકા નો દુખાવો એટલો વધુ પ્રમાણ માં થતો હોય છે કે કોઈ પણ સાઈટીકા ના દુખાવા થી પીડાતો વ્યક્તિ ક્યારેક ચાલી પણ નથી શકતો. સાઈટીકા માં રાહત મેળવવા ગરમાળા ના પાંદડા નો લેપ બનાવી દુખાવાની જગ્યાએ લગાવવો.
સરદી અને ઉધરસ
સરદી ઉધરસ ને સૌથી જડપી મટાડવા નો એક સૌથી સરળ ઉપાય એ છે કે ગરમાળા ના પાંદડા પાણી ની અંદર ઉકાળી એની બાફ લ્યો. આવું કરવાથી એકજ દિવસ ની અંદર સરદી અને ઉધરસ મટી જશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…