દરેક વ્યક્તિ ચાહે છે કે પોતાનું બાળક ખૂબ જ તેજસ્વી અને બુદ્ધિમાન બને આ માટે લોકો તેને અનેક પ્રકારના સુકામેવા તથા બીજી વસ્તુઓ ખવડાવે છે જેને કારણે બાળકોની યાદશક્તિ તેજ બને છે પરંતુ આના કારણે બાળકની ભૂખ દૂર થતી નથી.
ઘણી વખત બાળકની સારસંભાળ રાખવામાં આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે બાળકને વારેવારે ભૂખ લાગ્યા કરે છે. પરંતુ આપણા રોજ મારા ના કાર્ય કરતી વખતે આપણે તે વાતનું ધ્યાન દીધા વગર તેને થોડા સૂકા મેવા આપી દઈએ છીએ પરંતુ આપણે એ નથી જાણતા કે તેનાથી તેની ભૂખ સંતોષે નહીં તેની યાદશક્તિ જરૂરત છે પરંતુ પેટની અગ્નિ શાંત નહીં થાય.
આમ બાળકો માટે પોષક તત્વો જ નહીં પરંતુ યોગ્ય ખોરાકની પણ જરૂર છે જો બાળક ભૂખ્યું રહેશે તો તેનો સ્વભાવ ચીડિયો થઈ જશે આ ઉપરાંત તેને પોતાનાં કાર્યોમાં પણ નહિ લાગે જેને કારણે તે ભણવામાં પણ પૂરેપૂરું ધ્યાન નહિ આપી શકે તથા પોતાનું પણ યોગ્ય રીતે નહીં કરે આથી બને ત્યાં સુધી જ્યારે પણ બાળકને તમે ખોરાક આપો ત્યારે તે એવું આપ્યું કે જે તેને પૂરેપુરૂં nutrition પણ આપે અને તેની ભૂખ પણ મટાડે છે.
આજે અમે લાવી રહ્યા છીએ એવીજ એક રેસીપી કે જેના દ્વારા તમારા બાળકને જરૂરી એવા દરેક વિટામિન પ્રોટીન અને ન્યૂ ફેશન મળી રહેશે સાથે સાથે બાળક પોતાની ભૂખ પણ મળી શકશે તો ચાલો જાણીએ શું છે તેની રેસિપી.
સામગ્રી
50 ગ્રામ હૉર્લીંકસ પાવડર, એક ગ્લાસ ગરમ દૂધ, ત્રણ ચમચી નાળીયેરનો ભૂકો
૩ ચમચી સાકર, ગાર્નિશીંગ માટે ગુલાબની પાંખડીઓ
બનાવવાની રીત.
સૌ પ્રથમ એક નાની વાટકીમાં થોડું ઠંડું દૂધ લઈ તેમાં પોલીસ પાવડરને ઓગાળો જો દૂધ ગરમ હશે તો પાવડર કરવાને બદલે તેની નાની નાની કણીઓ થઈ જશે આથી પાવડરને ઓગાળવા વખતે થોડું એવું દૂધ ઠંડું રાખી મૂકવું.
હવે બાકી વધેલા દૂધને ઉકાળી ને તેની અંદર નાળીયેરનો ભૂકો અને સાકર ઉમેરો તે બરાબર ઉકળી જાય ત્યારબાદ તેમાં પાવર વાળું દૂધ ઉમેરી ફરીથી થોડી વાર ઉકાળો અને બરાબર મિક્સ કરી લો.હવે આ દૂધને ઠંડુ થવા દો અને ઠંડું થઇ ગયા બાદ તેના ઉપર થોડી ગુલાબની પાંખડીઓ અને કાજુ અને બદામ ની ઝીણી કતરણ ઉમેરો.
બસ આ રીતે તૈયાર છે એક એવું ડ્રીંક કે તમારા બાળકને પૂરેપૂરા nutrition તો આપે જ છે સાથે સાથે તેની ભૂખ પણ મટાડે છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.