આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા નમૂનાઓની તસવીરો કે જે જોઈને તમે પણ તમારું હાસ્ય કન્ટ્રોલ કરી શકશો નહીં.
આ ભાઈ ને ખબર જ નથી કે કઇ વસ્તુ ક્યાં કરવામાં આવે છે.
આ ભાઈ શું વિચારીને આ સામાન ને ગાડીમાં રાખવા જઈ રહ્યા છે.
શું તમે ક્યારેય આવી સાડી જોઈ છે, જો જો એ હોય તો અમને જરૂર કહેજો.
એક ફોટો લેવા માટે કેમેરા મેને કેટલી મહેનત કરવી પડે છે તે આ ફોટા પરથી જોઈ શકાય છે.
આજ કાલની છોકરીઓ છોકરાઓથી કાંઈ કામ નથી.
આ ભાઈ એકલતાના શિકાર છે.
એક મિત્ર ની મદદ બીજો મિત્ર જ કરી શકે છે આ પિક્ચર પરથી તમે જોઈ શકો છો.
લોકોને બેવકૂફ બનાવવા માટે માણસો કઈ પણ કરી શકે છે ભલા આ ફોન માં કોઈ સેલ્ફી લઇ શકે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.