આટલા આળસુ લોકોને જોઈને તમે પણ તમારું હાસ્ય કન્ટ્રોલ નહીં કરી શકો.

જ્યારે તમે કોઈ કામ માટે આળસ બતાવો છો ત્યારે તેનો મતલબ એ નથી કે તમે એ કામ કરી નથી શકતા, પરંતુ એનો મતલબ એ છે કે તમને એ કામ કરવા માટેનો વધુ આસાન તરીકો મળી ગયો છે. ઘણા લોકો દરેક કામની અંદર આળસ કરતા હોય છે ઘણા લોકોનો આળસુ પણ એટલું હોય છે કે જે જોઈને તમે પણ દંગ રહી જાઉં છું. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ આવી જ અમુક તસવીરો.

જ્યારે તમારું રીમોટ ખોવાઇ જાય ત્યારે ચેનલ બનાવવા માટેનો આ જુગાડ.

આ તો હદ થઈ ગઈ આટલી આળસ.

જ્યારે તમારે ઓફિસે જલ્દી જવાનું હોય ત્યારે બધી જ બરફ કોણ હટાવે.

એ લાકડું હટાવવું પેઇન્ટર નું કામ નહોતું.

જ્યારે મોબાઇલ રમી-રમીને તમારા હાથ થાકી જાય ત્યારે તમે આ ઉપાય અજમાવી શકો છો.

જ્યારે તમને વાસણ ધોવાનું મૂડ ન હોય ત્યારે આવું કંઈક કરી શકો.

જ્યારે તમે શું પણ માગતા હોવ અને ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરવા માગતા હો.

જ્યારે તમારો કચરો બની જાય એક કલાકારી.

જ્યારે તમે સ્ટીકર હટાવવાની પણ તસ્દી ના લો ત્યારે.

જો દરરોજ રેઝર તુટી જતું હોય તેના માટે છે આ આસાન ઉપાય.

બધું બરાબર છે એ ખુરશી પર જ બેઠો છે.

 

લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ

નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *