ડુંગળી ના બી ને કલોંજી પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ડુંગળી નો ઉપયોગ ભોજનની અંદર વિપુલમાત્રામાં કરીએ છીએ. આપણે ડુંગળી ને ક્યારેક શાકમાં તો ક્યારેક કાચમાં ખાઈએ છીએ. પરંતુ મોટાભાગના લોકોએ નહીં જાણતા હોય તે કે ડુંગળી ખરેખર બને છે શેમાથી. સામાન્ય રીતે આપણે ઘણી વખત લીલી ડુંગળી પણ ખાતા હોઈએ છીએ પણ આપણને ઘણી કયારેય વિચાર આવતો નથી કે આ ડુંગળી સે માંથી ઉગે છે.
ડુંગળીનું ઉત્પાદન ડુંગળીના બીજને જમીની અંદર વાવીને કરવામાં આવે છે. ડુંગળી ના બી એકદમ નાના અને કાળા કલર ના હોય છે. ઘણી વખત ડુંગળી ના બી આપણા રસોડાનું ખૂબ જ ઉપયોગી મસાલો પણ બની રહે છે અને ડુંગળી ના બીજ માંથી ઘણા પ્રકારનાં વ્યંજન પણ બનાવવામાં આવે છે. ડુંગળી ના બી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
જો ડુંગળીના બીજું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો તે તમને અસ્થમા જેવી બીમારીઓમાં પણ રાહત આપે છે. અસ્થમાના દર્દીઓ માટે ડુંગળી ના બી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે ડુંગળી ના બીજ નો ઉપયોગ કરીને તમે મટાડી શકો છો તમારા અસ્થમા ની બીમારી.
આજે મેડિકલ સ્ટોર માં એક જાતની દવાઓ ઉપલબ્ધ હોય છે કે જે તમારા આત્માને મટાડવા માટે ઉપયોગી થાય છે. પરંતુ જો આવી દવાઓનું સેવન કરવામાં આવે તો તે તમારા શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે. આથી જ સમયે આવી એલોપથી દવા ખાવાની જગ્યાએ આયુર્વેદિક ઉપચાર ની જરૂર પડે છે.
એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે ડુંગળી ના બી ની અંદર thyroxine નામનું દ્રવ્ય હોય છે. જે તમારા શરીરમાં રહેલી અસ્થમાને કંટ્રોલ કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. આથી જ અસ્થમાના દર્દીઓ ડુંગળીનું સેવન કરે તો લોકોને અસ્થમા ની બીમારીમાંથી તો રાહત મળે જ છે. પરંતુ જે લોકો ને છાતીમાં દુખાવો હોય તે લોકોને પણ ઘણી રાહત થાય છે.
અસ્થમાની બીમારીથી રાહત મેળવવા માટે ડુંગળીને બારીક વાટીને અથવા તો દૂધમાં ભેળવીને પીવા જોઈએ.
અસ્થમા માંથી છુટકારો મેળવવા માટે તમે ડુંગળી ના બી ને મધ અથવા તો તેલની અંદર ભેળવીને પણ ખાઈ શકો છો.
જો રોજ આ રીતે ડુંગળીના બીનું સેવન કરવામાં આવે તો અસ્થમા ની બીમારી ને પણ જળ મૂળથી નાશ થાય છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.