મિત્રો સામાન્ય રીતે માણસને અન્ય જીવો કરતાં વિશિષ્ટ માનવામાં આવે છે કેમ કે મનુષ્ય પાસે પોતાની બુદ્ધિ છે જેનો ઉપયોગ કરીને તે બીજા જાનવરો કરતાં ચડિયાતો બની જાય છે. પરંતુ અમુક લોકો પોતાની આ બુદ્ધિનો એવો ઉપયોગ કરે છે કે જે જોઈને લોકો દંગ રહી જાય છે અને ઘણા લોકોને ખૂબ મનોરંજન પણ થાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ અમુક તસવીરો કે જે સાબિત કરી દેશે કે મનુષ્ય અન્ય જીવો કરતાં વધુ ચડિયાતો છે.
વાહ શુ સ્ટાઈલ છે
આ બંધુક છે કે તોપ
આ ક્રિસમસ ટ્રી નથી કેમેસ્ટ્રી ટ્રી છે
માફી માગવાનો આ ઉપાય કોઈએ અજમાવો ન જોઈએ એક વખત મોબાઈલ ઊંધો કરીને જોઈ લો
એકલા હોય તો શું થયું તમારો અડગ વિશ્વાસ તો તમારી સાથે જ છે ને
કલાકારી તો આને જ કહેવાય
લાકડા લઇ જવાનો નવો અંદાજ
આવું કરવા ની શું જરૂર પડી
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.