આકાશ અંબાણીની સગાઈમાં જે ફૂડ પિરસાયુ હતું તે જોઈ ને થય જશો ચકિત, જાણો મેનુ

જો તમે ભારતમા હવે તમારે ભારે ભોજન વગર કોઈ પણ પ્રસંગ પૂરો થતો નથી અને ત્યારે પ્રસંગ જ્યારે ભારતના સૌથી ધનિક પરિવાર અંબાણી હાઉસમા હોય તો ત્યા તમારે ફૂડ કાર્નિવલ જેવો માહોલ હોય તેવુ સમજી શકાય અને આકાશ અને શ્લોકાના લેવિશ એન્ગેજમેન્ટ પાર્ટી અંબાણી હાઉસ એન્ટીલીયામા ગઈકાલે રાત્રે યોજાઈ હતી એવામાં આ પ્રસંગે તમે વિચાર પણ ન કરી શકો તેવુ મેનુ હતુ અને મેનુમા શુ શુ પિરસાયુ હતુ તે તમે જાણશો તો ચક્કર આવીને પડી જશો અને એટલુ લાંબુ લિસ્ટ છે.

આ હતુ મેનુ

આ પાર્ટીમા જે મેનુ પિરસાયુ હતુ તેને એક સેલિબ્રિટી શેફ રીતુ દાલમીયા અને પોપ્યુલર ઈટાલિયન રેસ્ટોરન્ટ દીવા દ્વારા બનાવવામા આવ્યુ હતુ અને એટલુ જ નહિ પરંતુ રીતુ દાલમીયાએ ગેસ્ટ માટે ખાસ ગોરમેટ પિત્ઝા જાતે બનાવ્યા હતા અને રીતુ દાલમીયા એ જ શેફ છે કે જેણે આ પહેલા અનુષ્કા અને વિરાટ કોહલીના લગ્નમા કેટરિંગનો ઓર્ડર કર્યો હતો અને જેમા તેનુ ભારતમા આવેલુ ફેમસ રેસ્ટોરન્ટ્સ મિલાન અને ચિત્તમણીમાંથી ભોજન પિરસાયુ હતુ.

અને અંબાણી હાઉસમા ૩ સેક્શનમાં ભોજન પિરસાયું હતુ. જેમાં ઈટાલિયન ત્યાર પછી વધારામાં ગુજરાતી અને રાજસ્થાની ક્યુઝિન અને ફ્રેશ બુરાટા અને રિકોટા અને એસ્પારગસ અને બ્લેક ટ્રફલ ઈટાલિયન શેફ દ્વારા ખાસ બનાવવામા આવ્યા હતા.

આ છે તેમના ફોટો 

 

આ હતી ડેઝર્ટ

જો પેરિસની વર્લ્ડ ફેમસ બેકરી કે જે લેડ્રી દ્વારા એક અલગ પાર્લર કાઉન્ટર ડિસ્પ્લે કરાયુ હતુ અને જ્યા તેમની ફેમસ પેસ્ટ્રી મકાઈ હતી અને આ ઉપરાંત Marie Antoinette cake, Praline bomb a firm combination of almonds and caramelised sugar Opera a French cake with layers of almond sponge cake soaked in coffee syrup layered with ganache and coffee buttercream, and covered in a chocolate glaze French toast અને તેમની વર્લ્ડ ફેમસ હોટ ચોકલેટ પિરસાઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *