આજીવન નાડમા પણ નહિ રહે કોઈ રોગ, કરો માત્ર આ ચૂર્ણ નુ સેવન

આયુર્વેદના શાસ્ત્રો અનુસાર બનાવે આ ચૂર્ણ દરેક પ્રકારના રોગમા કામ કરે છે. આ ચૂર્ણ નું સેવન જો સ્વસ્થ વ્યક્તિ કરે છે તો તે ક્યારેય પણ બીમાર પડતો નથી અને જો રોગી વ્યક્તિ સેવન કરે છે તો રોગ મુક્ત બની જાય છે આ ચૂર્ણ નું નિયમિત સેવન કરવાથી અનેક ભયંકર રોગોથી મુક્તિ આપીને સ્વસ્થ રહે છે અને આના કોઈ સાઈડ ઇફેક્ટ નથી.

સ્વાસ્થ્ય માટે અમૃત સમાન આ ચૂર્ણના સેવનથી વાળને લગતી અનેક બીમારીઓ ઉપરાંત પેટ ને લગતી દરેક તકલીફ માંથી મુક્તિ મળે છે. આ ઉપરાંત તમારા સ્કીન પ્રોબ્લેમમાં પણ આ ચૂર્ણ રામબાણ ઈલાજ જેવું કામ આપે છે. આ ચૂર્ણ મો તથા દાંત ને લગતી તમામ સમાંસ્યમો માં ખુબ લાભકારી છે.

આ ચૂર્ણ તમારા શરીર ની ઈમ્યુંનીતી સિસ્ટમને વધુ મજબુત બનાવે છે જેને લીધે તમને વાયરસને લગતી ચેપી બીમારીઓમાંથી પણ રાહત મળે છે . આ ઉપરાંત આ ચૂર્ણ કેન્સર, પોલીઓ પથારી અને એઇડ્સ જેવા અસાધ્ય રોગમાં પણ રાહત આપે છે.

કઈ રીતે બનાવવું આ ચૂર્ણ?

પુનર્નવા ૧૦૦ ગ્રામ
હળદર ૬૦ ગ્રામ
ગિલોય નો પાઉડર ૧૦૦ ગ્રામ
લીમડાના પડદા ૬૦ ગ્રામ

ઉપર બનાવેલ આ દરેક વસ્તુઓના પાવડરને બરોબર મિક્ષ કરીને ચૂર્ણ બનાવી લો અને તેને એર ટાઈટ કાચની બોટલમાં ભરીને રાખી દો. સવારે ખાલી પેટ જમ્યા પહેલા ૧ ચમચી નવસેકા પાણીની સાથે સેવન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *