અત્યારે બદલાતી લાઇફસ્ટાઇલ અને કેટલીક ખાણી પીણીને કારણે પણ આજકાલ સ્વાસ્થ્ય સહિત કેટલીક બ્યુટીની સમસ્યા પણ થવા લાગે છે તો આજકાલ ખોડો તેમજ ખરતા વાળની સમસ્યાને લઇને ઘણી મહિલાઓ પરેશાન રહે છે અને દરેક યુવતીઓ લાંબા સુંદર અને ભરાવદાર વાળ સૌ કોઈ ઇચ્છે છે. અને જેને લઇને યુવતીઓમા અનેક પ્રકારના કેમિકલ્સને યુક્ત હેર પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કર્યા કરે છે.
પરંતુ જો આ વસ્તુઓથી તમે કેટલીક વખત વાળને ફાયદો થવાની જગ્યાએ ઘણીવાર નુકસાન થવા લાગે છે. અને એવામા અમે તમને આંબળાના તેલનો ઉપયોગ કરીને પણ વાળને લાંબા અને ભરાવદાર અને મજબૂત બનાવી શકો છો કે જેમા આંબળામા વિટામિન સી અને કેલ્શ્યિમ અને આર્યન અને કેરોટિન અને વિટામિન બી જેવા ફાઇબર તેમજ કાર્બોહાઇડ્રેટ જેવા તત્વ પણ ભરપૂર પ્રમાણમા રહેલા હોય છે
જેનાથી તમારા વાળને ખરવાથી રોકવાની સાથે સાથે તેને લાંબા કરવાનુ પણ કામ કરે છે પણ જો કે બજારમા તમને અનેક આંબાળાના તેલ મળે છે પરંતુ તેનાથી કોઇ ફાયદો થતો નથી માટે એવામા તમે ઘરે જ આંબળાનુ તેલ પણ બનાવીને લગાવી શકો છો અને આ તેલનો ઉપયોગ કરવાથી થોડાક દિવસમા ફરક જોવા મળી શકે છે.
આ છે આંબળાનુ તેલ બનાવવાની રીત
૧) સૌ પ્રથમ આ તેલ બનાવવા માટે આંબળાને લઈ લો અને તેને બરાબર ધોઇને સાફ કરી તેના બીજ કાઢી લો અને અને ત્યાર પછી તે બધા આંબળાને પીસી લો
૨) અને ત્યાર પછી તે બધા આંબળાને પીસીને તેનુ જ્યૂસ કાઢી નાખો અને પછી
૩) હવે નાળીયેર તેલ લઈ અને બધા આંબળા ને તેલમા સારી રીતે મિક્સ કરી અને તેને ૧૦ થી ૧૫ મિનિટ માટે ઉકાળવાદો
૪) અને જ્યારે તે બ્રાઉન થય જાય પછી તેને ગેસ પરથી ઉતારીને ઠંડુ થવા મૂકોદો અને આ તેલને વાળ ધોવાના ૨૦ થી ૩૦ મિનિટ પહેલા લગાવો.
૫) આનાથી તેમને થોડાક દિવસમા જ ફરક જોવા મળશે અને વાળ તમારા ભરાવદાર થશે.