સોનાલી બેન્દ્રે બોલીવુડ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખૂબ મોટી સ્ટાર છે. પરંતુ તાજેતરની અંદર જ એવા સમાચાર આવ્યા છે કે, સોનાલી બેન્દ્રેના શરીરની અંદર કેન્સર થયું છે. પરંતુ સોનાલી બેન્દ્રે હજી સુધી પોતાની હિંમત હારી નથી. અને હાલમાં તે ની અંદર પોતાની સારવાર લઈ રહી છે. અને ત્યાંથી જ તેણે પોતાનો એક વિડીયો જારી કર્યો હતો. અને પોતાના ફેન્સને એવો સંદેશો આપ્યો હતો કે, હજી સુધી કંઈ થયું નથી. આ ઉપરાંત સોનાલી બેન્દ્રે પોતાને થયેલા આ કેન્સર નું સાચું કારણ પણ જણાવ્યું છે.
આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સોનાલી બેન્દ્રેના શરીરમાં ફેલાયેલા આ કેન્સર થવા પાછળનું સાચું કારણ દિલ્હીની એપોલો હોસ્પિટલ સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે, સોનાલી બેન્દ્રે નું આ કેન્સર લાસ્ટ સ્ટેજમાં પહોંચી ગયું છે. ડોક્ટરોનું એવું માનવું છે કે, સોનાલી બેન્દ્રે ની આ કેન્સર ઠીક થઇ શકશે કે નહીં તેનું અનુમાન લગાવવું ખૂબ જ અઘરું છે. પરંતુ આ કેન્સર થવા પાછળનું કારણ આ મુજબ છે.
સોનાલી બેન્દ્રે કરેલી ભૂલ
લખનઉની સિવિલ હોસ્પિટલના એક ડોક્ટરના માનવા અનુસાર કોઈ પણ કેન્સર ચૂપચાપ થઈ જતું નથી. પરંતુ તે તમને કંઈક ને કંઈક સંદેશ આપતો હોય છે. સોનાલી બેન્દ્રેના શરીરે પણ તેને પોતાના આ કેન્સર વિશે સંકેત આપ્યો હતો. પરંતુ તેણે પોતાની લાપરવાહીના કારણે આ કેન્સરના લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી ગઈ. અને તેના આખા શરીરની અંદર આ કેન્સર ફેલાઈ ગયું.
સોનાલી બેન્દ્રેના છેલ્લા ઘણા સમયથી પોતાના આખા શરીરની અંદર દર્દ થઈ રહ્યું હતું. પરંતુ આ દર્દ ને તેને નજર અંદાજ કરીને કાયમી માટે પેઇનકિલર ગોળીઓ નો સહારો લીધો. અને આ જ હતી સોનાલી બેન્દ્રે ની સૌથી મોટી ભૂલ. તેણે મહિનાઓ સુધી પોતાના આ દુખાવાને નજર અંદાજ કરીને પેઇનકિલર ખાધા કરી અને આથી જ આ કેન્સર તેના સમગ્ર શરીરની અંદર ફેલાઈ ગયું.
કેન્સરની બીમારી એવી છે કે, જે બહારથી નથી આવતી. પરંતુ તે તમારા શરીરની અંદર જ થાય છે. અને શરીરના અંદર ને અંદર ફેલાતી જાય છે. પરંતુ જો તમે તેના સંકેતોને સમજી લો તો તમે આ બીમારીને ફેલાતા અટકાવી શકો છો. તથા તેનો યોગ્ય ઇલાજ પણ કરી શકો છો. અને જો તેના અમુક આ સંકેતોને તમે નજર નજર અંદાજ કરીને આગળ વધશો તો તે તમારા માટે સાબિત થઈ શકશે ખૂબ જ નુકસાનકારક.
જો સોનાલી બેન્દ્રે પોતાની સાથે થયેલા આ બનાવની પહેલેથી જ તકેદારી લીધી હોત તો, અત્યારે સોનાલી બેન્દ્રે આ પરિસ્થિતિ ન સર્જાઈ હોત. અને તે પણ ખૂબ જલ્દી સાજી થઈ જાત. પરંતુ આજે તે ની અંદર હોસ્પિટલમાં ઉમદા ડોક્ટર હેઠળ સારવાર મેળવી રહી છે. આપણને આશા છે કે, સોનાલી બેન્દ્રે પણ ફરીથી પહેલા જેવી જ ઠીક થઈ જશે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.