દોસ્તો, આ વાત ને આપણે બધા જાણીએ છીએ કે મર્યા પછી આપણે બધા ને યમરાજ ની સામે જવું પડે છે. અને એ જ આપણને પાપ અને પુણ્ય ના હિસાબ થી સજા આપે છે. પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં યમરાજ ને આવવાની મનાઈ છે. કહેવામાં આવે છે કે અહીયાની સરકાર એ અહિયાં પર રહેવા વાળા લોકો ને મરવા પર પાબંદી લગાવી રાખી છે. અહિયાં પર યમરાજ આવી શકતા નથી એટલે અહિયાં લોકો મરવા પડે છે. છતાં પણ અહિયાં યમરાજ આવતા નથ. અહિયાં ના લોકો જો મરવા પર આવે તો એને આ જગ્યા પરથી કાઢી મુકવામાં આવે છે.

જે જગ્યા ની વાત આજે અમે કરી રહ્યા છીએ એનું નામ લોંગઈયરબેન છે જો કે નાર્વે નો એક નાનો એવો દેશ છે. જ્યાં આવો કાનુન છે કે અહિયાં પર કોઈ મારી શકતું નથી. કહેવામાં આવી રહ્યું છે કે અહિયાં પર જો કોઈ વ્યક્તિ મરવાનો હોય છે તો એને હેલીકોપ્ટર દ્વારા બીજી જગ્યા પર મોકલી દેવામાં આવે છે કારણ કે એના અંતિમ સંસ્કાર થઇ શકે.

કારણ કે કોઈ પણ મૃત વ્યક્તિ ના અંતિમ સંસ્કાર થાય છે ત્યારે જ એની આત્મા ને શાંતિ મળી શકે છે અને એને જરૂરી છે કે એને અગ્નિ સંસ્કાર જ થવા જોઈએ. આ દેશ નો જ્યારથી વસવાટ થયો છે ત્યાર થી આ રીતે જ ચાલતું આવે છે, કારણ કે અહિયાં પર વ્યક્તિ ઓ ખુબ પોતે મરવા માટે તરસી રહ્યા છે.

આ અજીબ ફરમાન નું કારણ એ છે કે અહિયાં પર મુર્દા માટે કોઈ જગ્યા જગ્યા બચી નથી. કારણ કે અહિયાં પર હંમેશા બરફ રહે છે. એવા માં જો કોઈ અહિયાં પર મરી જાય છે તો એનું મૃત શરીર નિર્થક નથી અને જો માણસ ને ખાંસી ની બીમારી હોય તો એની અંદર ના કીટાણું પણ જીવિત રહે છે. એટલે જયારે કોઈ વ્યક્તિ મરે એટલે એના અંતિમ સંસ્કાર કરી દેવા જોઈએ, કારણ કે જો વધારે સમય એનું શવ રાખવાથી શરીરમાં થી દુર્ગંધ ફેલાઈ જાય છે.
