મિત્રો આજના ડિજિટલ જમાનાની અંદર મોબાઇલ અને ટેકનોલોજીનો ઉપયોગ સતત ને સતત વધતો જાય છે. એટલું જ નહિ પરંતુ આજના સમયમાં લોકો લગ્ન પ્રસંગે કે બીજા કોઈ પણ પ્રસંગે જાતજાતના ફોટાઓ પડાવતા રહે છે. આજના સમયમાં પ્રી-વેડિંગ શૂટ જેવી રિવાજો નીકળી પડ્યા છે. કે જેની અંદર જોડાવો પોતાના લગ્ન સમયે જાતજાતના પોતાના લગ્ન સમયે જાતજાતના પોઝની અંદર ફોટા આવે છે.
અમુક ફોટોગ્રાફરો દ્વારા ખેંચવામાં આવેલા ફોટાઓ રોયલ હોય છે કે તેને જોઇને દરેક વ્યક્તિને મન થાય કે ભવિષ્યમાં ક્યારેક તે આવી સ્ટાઈલ માં ફોટો પડાવે. પરંતુ જ્યારે તે પોતે એવા ફોટા પડાવવા જાય છે ત્યારે આવું શક્ય બનતું નથી. કેમકે, આ ફોટોગ્રાફર દ્વારા ખેંચવામાં આવેલા ફોટાઓ માટે તેણે લગાવ્યા હશે આવા જુગાડ તો ચાલો જોઈએ આવી અમુક તસવીરો.
આ મોડલને જોઇને એવું લાગે છે કે, ખબર નહિ કઈ જગ્યાએ અત્યારે બરફ પડતી હશે. કે ત્યાં જઈને આ વ્યક્તિએ પોતાનો ફોટો પડાવ્યો. પરંતુ જ્યારે આ ફોટો ખરેખર કઈ જગ્યાએ પાડ્યો છે તે તમે જોશો એટલે તમે પણ દંગ રહી જશો.
તાજા લગ્ન થયેલા આ કપલ નો ફોટો જોઈને તમને પણ એ થશે કે, આ બંને એક એવા મસ્ત મોસમ ની અંદર ફોટો પડાવ્યો છે. પરંતુ હકીકતમાં જ્યારે આ ફોટો પડાવ્યો ત્યારે ફોટોગ્રાફર એક લગાવ્યો હતો આવો કંઈક જુગાડ.
સૌથી વધુ જુગાર તો આ ફોટો ખેંચવા માટે કરવામાં આવ્યો છે. કેમ કે, જ્યારે આ પિક્ચર કોઇપણ વ્યક્તિ જુએ છે ત્યારે તેને મનમાં એક જ વિચાર આવે છે કે, ખરેખર વિશ્વની અંદર આવી સુંદરતા હોઈ શકે. પરંતુ ખરેખર આ સુંદરતા પાછળનું સાચું કારણ આ છે.
જે કોઇપણ વ્યક્તિ આ પહેલા પિક્ચર ને જોવે એ તરત જ એવું વિચારે કે, ખરેખર આ વ્યક્તિ ખૂબ જ સાહસિક છે કે જેણે પોતાની જાનની બાજી લગાવીને આવો સ્ટન્ટ કર્યો છે. પરંતુ ઘણા ઓછો લોકો ને તેની આ કારીગરી વિશે ખબર પડશે.
જ્યારે આ છોકરી ની તસવીર સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થઈ ત્યારે દરેક લોકોએ જોયું કે, છોકરી એ ખૂબ જ સુંદર પોઝની અંદર ફોટો પડાવ્યો છે. પરંતુ જ્યારે હકીકતમાં આ ફોટો કઈ જગ્યાએ પડાવ્યો છે તે જોયા બાદ દરેક લોકો ખૂબ જ હસી પડ્યા.
જે સાચી તસવીર છે દરેક લોકોને બતાવવામાં આવે છે. પરંતુ ખરેખર આ વસ્તુની અંદર તુ ક્યાંથી આવ્યો તે અમે આપને બતાવી રહ્યા છીએ.
આ તસવીરો એક સમયે સમગ્ર દુનિયામાં ધૂમ મચાવી હતી. પરંતુ આ તસવીર પાછળ ની સાચી હકીકત અમે આપને બતાવી રહ્યા છીએ એના માટે જોઈલો આ તસવીરો.
આને કહેવામાં આવે છે લોકોની આંખોમાં ધુળ નાખવી. આવી તસવીરો ઇન્ટરનેટ પર વારંવાર થયા કરે છે પરંતુ આ તસવીરો પાછળની ખરી હકીકત આ છે.
આને કહેવામાં આવે છે ટેલેન્ટની પરમાર આ છોકરા એ કંઈક એવો જૂગાડ કર્યો કે, તેના દ્વારા ખેંચવામાં આવેલી આ તસવીર બની ગઈ ખૂબ જ પ્રસિદ્ધ.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.