નમસ્કાર મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના રોજમરાના કામની અંદર કંઈક એવી બેવકૂફી કરી દે છે કે જે લોકોના હસી માટેનું કારણ બની જાય છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ અમુક તસવીરો કે જે જોઈને તમને પણ ખૂબ હસવું આવશે.
ખરેખર અદ્ભુત આગળ પતિ, પાછળ પત્ની અને વચ્ચે બાઈક.
લાગે છે આ ભાઈને પોતાનો જીવ વહાલો નથી.
ટીચરે આ બાળકને એક બિલાડી નું ચિત્ર દોરવાનું કહ્યું હતું અને તેણે કરી દીધુ કંઇક આવું, જો એને સિંહ નું ચિત્ર દોરવાનું કીધું હોત તો.
આ ભાઈ ની બુદ્ધિ તેની પાનીમાં જ છે.
આજે આ ભાઇના લગ્ન છે અને તે મહાશયને મોબાઇલમાં વધુ રસ છે.
ટકાનો ઉપયોગ આ રીતે પણ કરી શકાય છે.
શરાબ ખરાબ વસ્તુ છે આવો તેને પીયને ખતમ કરીએ.
ફાટક બંધ થતાં જ ભેંસ રોકાઈ ગઈ પરંતુ માણસો નહીં.
લાગે છે આ મુકેશ અંબાણીના ડ્રાઈવર નું ઘર છે.
આજે ટ્રાફિક પોલીસ વાળા એ ખૂબ જ મોટો હાથ માર્યો છે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.