મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ અમુક એવા ફોટા ઓ કે જેને એક નજરે જોતાં તે બરાબર સમજાશે નહીં. કેમકે આ ફોટાઓને એવા અલગ અંદાજ ની અંદર રજૂ કરવામાં આવ્યા છે તે જોતા જ તેને સમજવા ખૂબ મુશ્કેલ છે અને જો તમને એક નજર ની અંદર આ ફોટાઓ સમજાઈ જાય તો ખરેખર તમારી બુદ્ધિને ૨૧ તોપોની સલામી.
આ કયું જાનવર છે તે સમજાતું જ નથી.
આ ચિત્ર ખૂબ જ કન્ફયુઝ કરી દે તેવું છે, આ મહિલાના કેટલા મોઢા છે.
શું તમે ક્યારેય ગાયબ થતી બિલ્ડીંગ જોઈ છે નહીં તો જોઈ લો.
આ તસવીર ખૂબ જ અલગ અંદાજની છે જે તમારા મગજને ઘુમાવી દે તેવી છે. તમને એક વખત મા તો સમજાશે જ નહીં કે ખરેખર આ છે શું.
આ તસવીરને જોઈને તમને લાગશે કે આ વ્યક્તિ હવામાં ઊડી રહ્યો છે. પરંતુ ખરેખર તે પાણીની અંદર તરી રહ્યો છે.
આ ચિત્રને જોઈને તમે પણ વિચારશો કે મહિલાનું મોઢું આવું કેમ છે.
આ ચિત્ર જોઈને તો કોઈપણ વ્યક્તિ કન્ફ્યુઝ થઇ જશે કેમકે આ ચિત્ર મા ખરેખર આટલી ઊંડાઈ છે કે તે જમીન પર જ છે.
કોઈપણ વ્યક્તિ આટલો વિશાળકાય કઈ રીતે હોઈ શકે.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા સ્ટારર આ સિરિયલમાં ચાહકો અક્ષરા અને અભિમન્યુના એક થવાની રાહ…
ગુમ હૈ કિસીકે પ્યાર મેં ટીવી સિરિયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેંના આગામી એપિસોડમાં,…
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાનો ટીવી શો 'અનુપમા' છેલ્લાં અઢી વર્ષથી દર્શકોનો ફેવરીટ શો રહ્યો…
ટીવી સીરીયલ ગુમ હૈ કિસી કે પ્યાર મેં હાલમાં વિરાટ અને પત્રલેખા વચ્ચે સઈને કારણે…
વર્ષ 2023ના અગિયારમા સપ્તાહની ટીઆરપી યાદી જાહેર કરવામાં આવી છે.હંમેશની જેમ આ વખતે પણ 'અનુપમા'…
લોકપ્રિય સિરિયલ અનુપમાનો આગામી એપિસોડ દર્શકો માટે રસપ્રદ ડ્રામાનો સાક્ષી બનશે.લાગે છે કે અનુજ અને…