મિત્રો ભારત દેશની અંદર સોશિયલ મીડિયા ઉપર લોકો એટલા એક્ટિવ છે કે કોઈપણ વ્યક્તિને સમગ્ર દેશની અંદર વાયરલ થતાં થોડી જ મિનિટો લાગે છે. આપણે જાણીએ જ છીએ કે ઘણા લોકો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. ભારત દેશની અંદર જો કોઈ પણ નવીન વસ્તુ થઈ જાય તો તેને સોશિયલ મીડિયા ઉપર વીજળીની જેમ ફેલાઈ જાય છે અને દરેક લોકો સુધી તેની ખબર પહોંચી જાય છે.
આજે અમે આપને વાત કરવા જઈ રહ્યા છીએ એવી જ એક છોકરીના ફોટો વિશે કે જે સમગ્ર ભારતની અંદર વાયરલ થઇ ગયેલ છે. તમે ફોટામાં જે છોકરીને જોઈ રહ્યા છો તે છોકરી દરરોજ શાકભાજી વેચી ને પોતાનું જીવન નિર્વાહ કરે છે. પરંતુ આવી આ સામાન્ય છોકરીનો ફોટો સમગ્ર વિશ્વની અંદર વાઇરલ થઇ ગયો છે. તો ચાલો જાણીએ શું છે તેની પાછળનું કારણ.
આ છોકરી નું નામ કુસુમ શ્રેઠા છે અને તે મૂળ નેપાળની રહેવાસી છે તથા નેપાળને બજારની અંદર તે શાકભાજી વેચવાનું કામ કરે છે. ત્યાં આવેલા કોઈ ટૂરિસ્ટે આ છોકરીનો ફોટો પાડીને તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જે રાતોરાત સમગ્ર દુનિયાની અંદર વાયરલ થઇ ગયો હતો અને રાતોરાત સમગ્ર દુનિયાની અંદર આ શાકભાજી છોકરીની ખૂબસૂરતીની ચર્ચા થવા માંડ્યા હતા.
લેખન અને સંપાદન : ટીમ ગુજ્જુ ગપશપ
નોંધ:
તમે આ લેખ “ગુજ્જુ ગપશપ” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.
આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.