આજે વિશ્વના દરેક દેશમાં વિશ્વ-સુંદરીઓ જોવા મળે છે. વિશ્વના અનેક દેશો પોતાના દેશની સુંદર મહિલાઓ માટે જગ પ્રખ્યાત હોય છે.
અમુક દેશમાં રહેતી સુંદરીઓ લોકોના મન કઈક એવી રીતે લુભાવે છે કે તેની સામે વિશ્વની બીજી દરેક સુંદર સ્ત્રી પાંગળી લાગે છે.
આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એવીજ એક સુંદરીની જેના વિષે આનાથી પહેલા તમે કદાચ ક્યારેય નહિ સાંભળ્યું હોય, પરંતુ એક વાત ની ખાતરી છે કે આ સુંદરીને જોઇને તમે બોલીવુડની સારી સારી માનુનીઓને પણ ભૂલી જશો.
તો ચાલો આ સુંદર મહિલાના ચિત્રો જોઈએ
આજે અમે જે સુંદર છોકરીની પ્રશંસા કરીએ છીએ તે કાબુલ એટલે કે જૂના અફઘાનિસ્તાનમાં રહે છે અને આ સુંદર સ્ત્રીનું નામ છે સીતા કાસીમ. આ સ્ત્રીની ઉમર ૩૫ વર્ષ છે અને ટે કાયમી ધોરણે અફઘાનિસ્તાનમાં એક ગાયક તરીકે રહે છે.
સીતા કાસીમને અફઘાનીસ્તાનમાં તેના સુંદર અવાજ અને તેના સુંદર ચહેરાના કારણે ખુબજ પ્રસિદ્ધ છે.
વધુ તસ્વીરો: